• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાળાની બાળાઓ સિવાય માસૂમ બાળકો સાથે પણ સેક્સ માણતો હતો ગદ્દાફી

|

ત્રિપોલી: 42 વર્ષ સુધી લીબિયા પર રાજ કરનાર ઐયાસ કર્નલ મુઅમ્મર ગદ્દાફીના મર્યાને એક વર્ષ થવા આવ્યા છે, પરંતુ તેની કૃત્યો તેને મરવા નહીં દે. ગદ્દાફીના સંબંધમાં વધુ એક ચોકાવનારો ખુલાસો થયો છે.

ફ્રેંચ પત્રકાર એનિક કોઝિને તેના પુસ્તક ‘પ્રે: ઇન ગદ્દાફીઝ હરમ'માં એવો ખુલાસો કર્યો છે કે મુઅમ્મર ગદ્દાફી વાસનાનો ભૂખ્યો હતો. ગદ્દાફી શાળાની વિદ્યાર્થિનીઓની સાથે સાથે ઓછી ઉમરના બાળકો સાથે પણ સેક્સ માણતો હતો.

ફ્રેંચ પત્રકાર કોઝિન લખે છે કે ‘કેવી રીતે 15 વર્ષની સોરાયાને શાળાથી ઉઠાવીને ગદ્દાફીના બેડરૂમ સુધી પહોચાડવામાં આવી. સોરાયા એ જણાવ્યું કે ગદ્દાફી એક વખત તેમની શાળામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. ત્યારે તે તેના સ્વાગત માટે ફૂલ લીઇને ગઈ હતી. ત્યારે ગદ્દાફીએ તેના માથા પર એવી રીતે હાત ફેરવ્યો જાણે કોઈને ઈશારો કરતો હોય કે આ છોકરી મને જોઈએ છે. છોકરીના કહેવા પ્રમાણે બીજા દિવસે તેને એક મહિલા ઉઠાવી ગઈ હતી.

બાદમાં આ મહિલાએ મારું લોહીનું પરિક્ષણ કર્યું અને મારા સ્તનનું માપ લીધું. ત્યારબાદ મને નગ્ન અવસ્થામાં ગદ્દાફી નાં બેડરૂમમાં લાવી દેવામાં આવી હતી. ગદ્દાફી એ છોકરી સાથે સેકસ માણવાનો ઘણો પ્રયત્ન કર્યો પ્રલોભનો પણ આપ્યા પણ આ છોકરી ના માની. બાદમાં ગદ્દાફીએ એક મહિલાને બોલાવી અને જણાવ્યું કે પહેલા આને તમીજ શીખવાડો બાદમાં મારી પાસે લાવો. પહેલા તેને પ્રેમથી સમજાવોનાં માને તો કડકાઈ થી કામ લો.

ગદ્દાફી ૧૩ વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના બાળકો સાથે પણ સેક્સ માણવું પસંદ કરતો હતો જેનાથી તેની હવસની ભૂખ કેટલી હશે તે જાણી શકાય છે.

English summary
Slain Libyan dictator Muammar Gaddafi beat and raped kidnapped schoolgirls he used as sex slaves, a reporter has revealed in a new book.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X