For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગોડ પાર્ટિકલ'ના શોધકર્તાઓને પુરસ્કારથી કરાશે સમ્માનિત

|
Google Oneindia Gujarati News

peter higs
ઓવિડો(સ્પેન), 30 મે : હિગ્સ અને ઇંગલર્ટ અને સ્વર્ગીય રોબર્ટ બ્રાઉટને સ્વતંત્ર રીતે કામ કરતા 1964માં સબએટોમિક પાર્ટીકલ (સૂક્ષ્માણુ)ની શોધ કરી હતી. જેને બાદમાં હિગ્સ બોસોન કહેવામાં આવ્યું. યૂરોપીય પરમાણુ શોધ સંગઠન(સીઇઆરએન) જોકે 2012માં લાર્જ હેડરોન લોકાઇડરમાં પ્રયોગો દ્વારા તેના અસ્તિત્વની ખરાઇ કરવામાં આવી.

ઓસ્ટુરિયસ ફાઉન્ડેશને કહ્યું કે 'આને પ્રકૃતિને સમજવાની દિશામાં સૌથી મોટી શોધ માનવામાં આવે છે. બિગ બેંગ વિસ્ફોટના તુરંત બાદ શું થયું હશે, તેની એક ઝલક આના દ્વારા મળે છે.' અને પુરસ્કાર મળવાના સમાચાર પણ હિગ્સના 84માં જન્મદિવસે જ આવ્યા. હિગ્સ ઇંગ્લેન્ડના ન્યૂકૈસલના રહેવાસી છે.

તેમણે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં 16 વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું હતું. પ્રત્યેક શોધકર્તાને 50,000 યૂરો(64,000 ડોલર)નું પુરસ્કાર રાશિની સાથે જોઆન મિરોની એક પ્રતિમાં આપવામાં આવશે. આ પુરસ્કારને સ્પેનના યુવરાજ ફિલીપ શરદ ઋતુ મેઓવિડો શહેરમાં આયોજિત એક સંમારંભમાં પ્રદાન કરાશે.

English summary
Physicists Peter Higgs and François Englert and the European Organization for Nuclear Research will share the 2013 Prince of Asturias Award for Technical and Scientific Research in recognition of their work establishing the existence of the so-called God particle, the Asturias Foundation said Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X