For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ફરી થયા H1B વીઝાના નિયમો કડક, ભારતીયોની મુશ્કેલી વધી

એચ1બી વીઝાને લઇને નિયમો કડક કરવામાં આવ્યા છે. આ નવા નિયમો પછી જોબ વર્ક કરતા ઇન્ડિયન આઇટી ઇન્ડસ્ટ્રીઝ માટે ટૂંકા ગાળા માટે ભારતીય કુશળ કામદારોને બોલાવવાની સમસ્યા ઊભી થઇ શકે છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપની સરકારે ફરી એક વાર એચ1બી વીઝાને લઇને નિયમો કડક કર્યા છે. આ નવા નિયમો પછી જોબ વર્ક કરતા ઇન્ડિયન આઇટી ઇન્ડસ્ટ્રીઝ માટે ટૂંકા ગાળા માટે ભારતીય કુશળ કામદારોને બોલાવવાની સમસ્યા સમાન થઇ જશે. અમેરિકાની સરકારે નવી નિતિઓ મુજબ હવે તે સાબિત કરવું પડશે કે એક કે વધુ સ્થાનો પર જોબ વર્કની રીતે કામ કરવા માટે વીઝા પર બોલાયેલા આ કર્મચારીઓનું કામ ખરેખરમાં વિશિષ્ટ પ્રકારનું છે અને તેને ખરેખરમાં ખાસ જરૂરિયાત છે તે માટે તેમને બોલવવામાં આવે છે.

h1b visa

સરકારે આ વીઝા તેવા કર્મચારીઓ માટે જાહેર કરે છે તે ખૂબ જ ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે. અને તેવા જ કૌશલ્યસભર લોકોની ખરેખરમાં અમેરિકામાં અછત હોવી જોઇએ. સરકારે ગુરુવારે સાત પેજની એક પોલીસી ડોક્યૂમેન્ટ જાહેર કરી છે. જે હેઠળ અમેરિકાની નાગરિકતા અને ઇમિગ્રેશન વિભાગને આ વીઝા ખાલી ત્રીજા પક્ષના સાઇટ કાર્યની અવધિ સુધી જ જાહેર કરવાની અનુમતિ રહેશે. આમ આની અવધિ ત્રણ વર્ષથી ઓછી હોઇ શકે છે જ્યારે પહેલા તે ત્રણ વર્ષથી વધુ સમય માટે આપવામાં આવતી હતી. આ માટે તેવો સમય નક્કી કરવામાં આવ્યો છે જ્યારે એક 2018-19થી શરૂ થનાર નાણાંકીય વર્ષ માટે એચ1બી વિઝાના આવેદનને બે એપ્રિલથી આમંત્રિત કરી શકાય છે.

English summary
H1B visa approvals get tougher again Indian IT firms likely to be impacted. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X