For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણું શું કરશો કિડનીને સ્વસ્થ રાખવા

|
Google Oneindia Gujarati News

આજે છે વિશ્વ કિડની દિવસ. ત્યારે આજના દિવસે કિડની સ્વસ્થ રાખવા અમે તમને જણાવીશું કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સો. કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. અને મોટા ભાગના લોકોશરીરના બીજા અવયવો જેવા કે હૃદયની જેમ કિડનીની જાણવણી નથી કરતા. તો હવે જાણો કેમ રાખશો પોતાની કિડનીને સ્વસ્થ.

health tips

1. જો તમને ડાયાબિટીઝ હોય તો બ્લડ શુગરને નિયંત્રણમાં રાખો.
2. ખાસ કરીને 60 વર્ષ બાદ ડાયાબિટીઝવાળા વ્યક્તિઓએ બ્લડ પ્રેશર પર ખાસ નજર રાખવી જોઇએ. અને બ્લડ પ્રશેર 140 કે 150થી ઉપર ના જાય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ.
3. સ્વસ્થ આહાર લો.
4. શરીરનું વજન સ્વસ્થ સીમામાં રાખો.
5. મીઠાનો ઉપયોગ માપમાં કરો.
6. વ્યાયામ કરો.
7. ધ્રુમપાન, તમાકુ, દારૂ જેવા ઉત્પાદનોનો ઉપયોગ ના કરો.
8. જો તમને ડાયરિયા, ઉલ્ટી, તાવ હોય તો ખૂબ બધુ પાણી પીતા રહો.
9. વધુ પડતી દર્દ નિવારક ગોળીઓ ના લો.
10. જો તમે હાઇ રિસ્ક ગ્રુપમાં હોવ તો કિડની ફંક્શનની નિયમિત તપાસ કરાવો.

English summary
here-are-some-top-tips-keep-your-kidneys-healthy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X