For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન: સિરીયા બની શકે, ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ

|
Google Oneindia Gujarati News

કોઇને એ વાતનો જરા પણ અંદાજ નહીં હોય કે જૂન 2014માં જે આફતે માથુ ઉચક્યુ હતુ તે આફત ધીરે ધીરે દુનિયાભરને પોતાની આગોશમાં લેવાની કોશિષ કરશે.

Video: જાણો કેવી રીતે ISISના અડ્ડા સુધી પહોંચી અમેરિકી સેનાVideo: જાણો કેવી રીતે ISISના અડ્ડા સુધી પહોંચી અમેરિકી સેના

જી હા, ISIS એ આતંકી સંગઠન તરીકે સામે આવ્યુ કે જેણે દુનિયામાં ધીરે ધીરે પોતાનો ડર કાયમ કરવામાં કોઇ કસર છોડી નથી. સિરીયા અને ઇરાકને પોતાના કબ્જામાં લીધા બાદ આ સંગઠન હવે દુનિયાના અન્ય ભાગ માટે પણ દહેશતનું બીજુ નામ બની ગયુ છે.

જાણો: 10 બાબતો જેના કારણે ઓબામાની થઇ ઉંઘ હરામ

આ સંગઠન હવે દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બની શકે છે. સિરીયામાં આજે જે પરિસ્થિતીઓ ચાલી રહી છે, કોઇ પણ રીતે કાબુમાં નથી આવી રહી. એક બાજુ અમેરિકાના નેતૃત્વમાં દુનિયાના 60થી વધુ દેશ ISIS વિરૂદ્ધ મોર્ચો ખોલીને બેઠા છે. ત્યાં બીજી તરફ રૂસની સેનાઓ ISISના દરેક સ્થાનો પર લગાતાર હુમલા કરી રહી છે.

આઇએસઆઇએસમાં જોડાયેલા ભારતીય યુવકોએ કર્યો ચોંકવનારો ખુલાસોઆઇએસઆઇએસમાં જોડાયેલા ભારતીય યુવકોએ કર્યો ચોંકવનારો ખુલાસો

વર્લ્ડ વોર 2ની જેમ હવે સિરીયા, દુનિયાના અન્ય તાકાતવાર દેશો માટે તેમની સલ્તનને કાયમ રાખવા માટેના કારણમાં પરિવર્તિત થઇ ગયુ છે. આગળની સ્લાઇડ્સ પર ક્લીક કરીને જાણો કે કેવી રીતે સિરીયાના કારણે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યાં છે.

દુનિયાના 60થી વધુ દેશ

દુનિયાના 60થી વધુ દેશ

હાલમાં ISISની વિરૂદ્ધ દુનિયાના અનેક દેશ લડી રહ્યાં છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, અને કેનેડાની સાથે સાઉદી અરબ અને તુર્કી પણ શામેલ છે.

અમેરિકાએ સિરીયામાં સેના મોકલી

અમેરિકાએ સિરીયામાં સેના મોકલી

અમેરિકાએ ઇરાકમાં જે સેના હતી તેને હવે સિરીયા મોકલી દીધી છે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં ઇરાકમાં જે સેનાઓ હતી તે સેના હવે સિરીયા તરફ પ્રયાણ કરી ચૂકી છે.

રૂસની સામે દુનિયાના અન્ય દેશો

રૂસની સામે દુનિયાના અન્ય દેશો

રૂસે સિરીયામાં પોતાનું જે અભિયાન શરૂ કર્યું છે, ત્યારબાદથી તેની આલોચના શરૂ થઇ ગઇ છે. રૂસ સિરીયામાં એકલા હાથે હુમલાઓ કરી રહ્યું છે. જ્યારે અમેરિકાની સાથે દુનિયાના 60 દેશ શામેલ છે.

એડવાન્સ વેપન અને મશીનરી

એડવાન્સ વેપન અને મશીનરી

એડવાન્સ વેપન અને મશીનરી

રૂસનું અત્યાર સુધીનું સૌથી મોટુ અભિયાન

રૂસનું અત્યાર સુધીનું સૌથી મોટુ અભિયાન

સિરીયા માટે રૂસે લગભગ 1,50,000 સૈનિકોને તૈયાર કર્યા છે. અફઘાનિસ્તાન બાદ રૂસનું આ સૌથી મોટું અભિયાન છે.

અડધુ સિરીયા ISISના કબ્જામાં

અડધુ સિરીયા ISISના કબ્જામાં

આ સમયે સિરીયાનો અડધો ભાગ ISISના કબ્જામાં છે. અડધો ભાગ અલ અસદના વિરોધીઓ, અડધો અલકાયદા, અને અન્ય આતંકી સંગઠનના કબ્જામાં છે.

અમેરિકાના 70 એરક્રાફ્ટ

અમેરિકાના 70 એરક્રાફ્ટ

અમેરિકાએ એક બે નહીં પરંતુ 70 એરક્રાફ્ટને સિરીયામાં તૈનાત કરી દીધા છે. આ સાથે જ ઘણાં અડવાન્સ વોરશીપ પણ તેમા શામેલ છે.

અસદે હાર માની લીધે છે

અસદે હાર માની લીધે છે

સિરીયાના રાષ્ટ્રપતિ બશર અલ અશદે જૂલાઇ મહિનામાં જ ISIS વિરૂદ્ધ હાર માની લીધી હતી. તેમણે કહ્યું હતુ કે ISISના કબ્જામાંથી સિરીયાને મુક્ત કરાવવુ તેમના હાથની વાત નથી.

એક દિવસમાં 9 મિલીયન ડૉલર બર્બાદ

એક દિવસમાં 9 મિલીયન ડૉલર બર્બાદ

અમેરિકાને ISIS વિરૂદ્ધ જંગ બહુ ભારે પડી રહી છે. જૂનમાં પેન્ટાગોન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે ISIS વિરૂદ્ધ લડાઇમાં તેમણે એક દિવસમાં 9 મિલિયન ડૉલરથી વધુની રકમ ખર્ચ કરવી પડી રહી છે.

મજબૂત થઇ રહ્યું છે ISIS

મજબૂત થઇ રહ્યું છે ISIS

ISIS પર કોઇ પણ દેશની કોઇ કાર્યવાહીની અસર નથી થઇ રહી. પરંતુ સંગઠન દિવસેને દિવસે વધુ મજબૂત થઇ રહ્યું છે.

English summary
ISIS causing a third world war like situation in Syria. World's 60 nations are fighting in Syria with US while Russia too is attacking ISIS in Syria.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X