• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંમોહન થકી વધી શકે છે બ્રેસ્ટની સાઇઝ

|
Google Oneindia Gujarati News

લંડન, 5 મેઃ પોતાના બ્રેસ્ટની સાઇઝને લઇને પરેશાન રહેતી મહિલાઓ પાસે અત્યારે માત્ર એક જ ઉપાય હતો, સર્જરી. જો ઘણી મોંઘી સારવાર છે, જેના કારણે તેનો ખર્ચ દરેક ઉઠાવી શકતું નથી. આ ખર્ચને ઓછો કરવા માટે બ્રિટેન વૈજ્ઞાનિકે એક નવી રીત શોધી કાઢી છે. તેમનો દાવો છે કે મહિલાઓ સંમોહન થકી બ્રેસ્ટ સાઇઝ વધારી શકે છે.

બ્રિટેનના જાણીતા મનોવૈજ્ઞાનિક ફેલિક્સ ઇકોનોમિક્સે ડેઇલી મેઇલ સાથે વાતચીત દરમિયાન આ દાવો રજૂ કર્યો. તેમણે કહ્યુ કે સંમોહન એટલે કે હિપ્નોટીઝમ થખી તે કોઇપણ મહિલાના બ્રેસ્ટ વધારી શકે છે. જે વિદ્યા અંતર્ગત આ કાર્ય કરવામાં આવે છે તેને હિપ્નોથેરાપી કહેવામાં આવે છે. આ થેરાપી અંતર્ગત તે મસ્તિષ્કના એ ભાગને નિયંત્રણમાં લે છે, જે સેક્સ હોરમોનને નિયંત્રિત કરે છે અને આ નિયંત્રણના માધ્યમથી તે સ્તનના આકારને વધારવાનું કાર્ય કરે છે.

સાંભળવામાં આ અજીબ લાગે છે, પરંતુ ડો. ફેલિક્સના ક્લિનિક પર યુવતીઓ આવવા પણ માંડી છે. ફેલિક્સ એક સેશનના 1400 ડોલર લે છે. તેમણે કહ્યું કે કોઇ એવી અવસ્થાઓ હોય છે, જે બ્રેસ્ટના વિકાસમાં અવરોધ ઉતપ્ન કરે છે. તે હિપ્નોટાઇઝ કરીને મહિલાઓની એ અવસ્થાઓમાંથી બહાર કાઢે છે.

English summary
According to British counseling psychologist, Felix Economakis the concept of breast enlargement via hypnosis has reportedly been proven.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X