For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોસ્ટનમાં ગેસ પાઈપલાઈનમાં લાગી આગ, ઘણા ઘાયલ, સેંકડો ઘર ખાલી કરાવાયા

અમેરિકાના બોસ્ટનમાં ગેસ પાઈપલાઈનમાં ધમાકાના કારણે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને સેંકડો લોકોને ઘર ખાલી કરાવી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના બોસ્ટનમાં ગેસ પાઈપલાઈનમાં ધમાકાના કારણે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને સેંકડો લોકોને ઘર ખાલી કરાવી દેવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવી દેવામાં આવ્યા છે. પોલિસને એક કલાકની અંદર મેરીમેક વિસ્તારમાં આગ લાગવાની 60-100 સમાચાર મળ્યા. ત્યારબાદ લોકોને તરત જ કોલંબિયા ગેસના તમામ લોકોને અહીંથી બહાર નીકળવા માટે કહેવામાં આવ્યુ છે.

boston fire

લોરેન્સ, નોર્થ એંડોવર અને એંડોવરમાં રહેતા લોકોને તરત જ ઘર ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યુ છે. આગને જોતા નેશનલ ગ્રિડને તરત જ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો જેથ આગ ફેલાઈ ના શકે.

મેસાચુસેટ્સ પોલિસે આગ ઓલવવા માટે દળને સ્થળ પર મોકલી દીધુ છે. વળી ટ્રાફિકની સમસ્યા ના થાય તેની પણ પૂરત વ્યવસ્થા કરવામાં આવી છે. લોરેન્સ સેન્ટ્રલ હોસ્પિટલમાં તમામ ઘાયલોનો ઈલાજ ચાલી રહ્યો છે. ચીફ માર્કેટિંગ અને કમ્યુનિકેશન જ મેકડોનાલ્ડે જણાવ્યુ કે અમે ઈમરજન્સીની પરિસ્થિતિ માટે તૈયાર છે. ઘાયલોનો ઈલાજ ચાલી રહ્યો છે અને ઘાયલ આવે છે તો તેના માટે પણ અમે તૈયાર છે. જો કે હજુ સુધી આગ લાગવાના કારણની જાણ થઈ શકી નથી.

આ પણ વાંચોઃ પીએમ મોદી પર મહિલાના વેશમાં હુમલો કરી શકે છે આતંકવાદીઓઆ પણ વાંચોઃ પીએમ મોદી પર મહિલાના વેશમાં હુમલો કરી શકે છે આતંકવાદીઓ

English summary
Hundreds evacuated many injured after dozens of explosions hit gas pipeline in Boston.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X