PM Modi US Visit: પ્રવાસી ભારતીયોએ વ્હાઇટ હાઉસ સામે ગાયુ રાષ્ટ્રગાન, કહ્યુ પ્રધાનમંત્રીએ આપાવી ઓળખ
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યૂએસ પ્રવાસને લઇને ભારતીયોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ સ્વગત કરવા માટેની તમામ તૈયારી કરી લીધી છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે, પીએમ મોદીને પ્રવાસી ભારતીયોને એક નવી ઓળખ અપાવી છે. તેમણે પ્રવાસી ભારતીયોના સભ્યોને રાષ્ટ્રીય રાજદુત કર્યા હતા.

જયપુર ફુટ યૂએસએના વોલટિયર પ્રેમ ભંડારીએ કહ્યુ કે, પીએમ મોદીએ અમને બહુ મોટુ સમ્માન આપ્યુ છએ. પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પર અમને ગર્વ અનુભવ થઇ રહ્યો છે. પીએમ મોદીના અમેરિકાની આગામી અધિકારિક યાત્રા પહેલા ભારતીય સમુદાયના સભ્યોએ વોશિગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ સામે રાષ્ટ્રગાન ગાયુ હતુ.
તો બીજી તરફ ટાઇમ્સ સ્ક્વેરના એક ભારતીય રેસ્ટ્રોમાં પીએમ મોદીના આહ્વાન પર મેનુમાં બાજરા આધારીત ભોજનનો સમાવશ કરી દિધો છે. માલિક હેમંત માથુરે કહ્યુ છે કે, બાજરા આધારિત વ્યજનોની પ્રતિક્રિયા ઉત્સાહજનક રહી છે.
ત્રણવાર ગ્રેમી પુરસ્કાર વિજેતા રિકી કેજે પીએમ નરેન્દ્ર મોદીના યુએસએની રાજકીય યાત્રા પર પોતાનું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, રાજકીય યાત્રા બિલકુલ આશ્ચ્રર્યજનક છે કેમ કે, દુનિયાના સૌથી જુના લોકતંત્રોમાંથી એક અમેરિકાનના દુનિયાના સૌથી મોટા લોકંતંત્ર ભારત સાથે રાજનીતિક સંબંધ રહ્યો છે. આ આપણા તમામ માટે ગર્વની વાત છે. કેમ કે, બંને દેશ એક બીજાથી પાસેથી ઘણુ શીખી શકે છે. અમેરિકા ભારત પાસેથી બહુ બધુ શકી શકે છે.












Click it and Unblock the Notifications
