• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kiss Day: કદાચ જ તમે સાંભળી હતી kiss પર લખેલી કહાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મયંક દિક્ષીત- ગુજરાતીમાં ચુંબન, અંગ્રેજીમાં કીસ. હોઠો પર વફાની નમી અને દિલમાં પ્રેમની લહેરો જ ચૂંબનો લેવા અને દેવાની ઇચ્છા પેદા કરે છે. રીલથી રિયલ સુધી, ફિલ્મોથી ફેમિલી સુધી ચૂંબન રીત, પદ્ધતિ બધુ બદલાઇ ગયું છે. ચૂમવાથી દિલને ઠંડક અને પોતાનાપણાનો અહેસાસ થાય છે, નજીક અને દૂરના વચ્ચે પૂલ હતો ચુંબન. થોડા વર્ષોથી આ આધુનિકત આયાત, પશ્વિમી દેશોથી થવા લાગી.

એક સમય એવો પણ હતો કે ભારતમાં તેને સાદગી અને પવિત્ર પ્રેમનો ભાગ ગણવામાં આવી હતી. ગામના વડીલો હાથ ચૂમતા હતા, સંબંધીઓનું સ્વાગત કરવાનો અંદાજ પણ આનાથી બયાં થાય છે. ગત થોડા વર્ષોથી 'ચુંબન-વિશેશ અભિનેતા' પેદા થવા લાગ્યા. કિસિંગ સીનની ભયાનક ભરમારે પશ્ચાતાપ સંસ્કરોથી રેસ લગાવવાની શરૂ કરી દિધી. કામુકતાના કીચડમાં ચુંબના હોઠ, એવા ચોંટ્યા કે તેમાં લિપસ્ટિકની સુગંધ અને કોમળતાની કાલીન શોધવામાં આવી.

કિસિંગના આ આયાત અવસર પર, સંસ્કારો અને વિચારો પર પડી છે. સાથે જ કઢંગતા અને અશ્લીલતાની એવી ઇમારત એવી ઉભી થઇ ગઇ છે, જેને વર્ષો જુના આત્મીય ચુંબનોને પોતાનામાં દફન કરી દિધી છે. તેને ઇચ્છાઓથી અલગ કરવી પડશે, ખાસકરીને તે ઇચ્છાઓ જે ફક્ત શારીરિક સંતુષ્ટિ સુધી જઇને સારીપેઠે ખોખલા દાવા કરે છે.

વિકીપીડિયાએ પીરસ્યો ઇતિહાસ

વિકીપીડિયાએ પીરસ્યો ઇતિહાસ

દુનિયાને વૈશ્વિક ગામ બનાવવાનો દાવા કરનાર ઇન્ટરનેટ પર જ્યારે 'ચુંબન' શબ્દનો અર્થ શોધવાનો પ્રયત્ન કર્યો તો વિકીપીડિયાએ તેનો ઇતિહાસ પીરસી દિધો. લગભગ 22 પ્રકારના ચુંબન બતાવવામાં આવ્યા. હોઠોથી માંડીને જીભ સુધી, ચેહરાથી માંડીને તળીયા સુધી અને તમામ નુસખા નજરીયા પીરસી ચુંબની ચિંતાઓ અને સાવધાનીઓ પર લખવામાં આવી છે.

કિસિંગ-ટિપ્સ

કિસિંગ-ટિપ્સ

કિસિંગ-ટિપ્સની લાંબી પહોળી યાદી અહીં ફક્ત ઇન્ટરનેટનું મદદગાર હોવું સાબિત કરતું નથી. એ પણ જાહેર કરે છે કે ઇન્ટરનેટ યૂજર્સના દમદાર રિપોન્સથી જ ચુંબનના આ અનોખા નુસખાઓને અહીં સાર્વજનિક કરવામાં આવ્યા છે. રીત અને તસવીરોએ આ શબ્દના હજારો અર્થ કાઢવામાં આવ્યા છે, પરંતુ કામુકતાની જકડથી તેને છોડાવવામાં ઇન્ટરનેટનું પક્ષી પણ ખરાબ રીતે હાંફી ગયું છે. કાળા બોલ્ડ અક્ષરોમાં આ ચેતાવણી મારી નજરોથી બચી શકી નહી કે ''ચુંબન દરમિયાન મોંઢામાંથી વાસ ક્યારેય પણ આવવી ન જોઇએ, અન્યથા તમે તેના 'સુખ'થી દુર કરવામાં આવી શકે છે.''

ચુંબનથી વજન ઘટાડી શકો છો

ચુંબનથી વજન ઘટાડી શકો છો

ઘણા ડૉક્ટરો અને શોધકર્તાઓએ કેટલાક નવા કારનામા લખ્યા છે, જે ચુંબનને અંજામ આપવાનો વિશ્વાસ અપાવે છે. ''જોશની સાથે તેને લેવાથી તમે પોતાનું વજન ઘટાડી શકો છો. કિસિંગથી તમે પ્રતિમિનિટ ઓછામાં ઓછી 6.4 કેલેરી વજન ઘટાડી શકો છો.'' જે ઘણા તથ્યો 'ચુંબન-લિસ્ટ'ની સાથે ચોંટાડી દેવામાં આવ્યા છે. કિસિંગનું પ્રમોશન અને વિજ્ઞાપન કરી રહેલા ઇન્ટરનેટને આટલે જ શાંતિ મળી નહી. કેટલીક તસવીરોના માધ્યમથી તેને યૂજર્સ ખેચવા માટે નાયક-નાયિકાના ફોટાની ઘાતક જાળ પાથરી છે. કિસના કિસ્સા એકઠા કરવા માટે હવે ધીરે-ધીરે યૂ-ટ્યૂબ તરફ આગળ વધી રહ્યાં છે.

ચુંબન-ખોજ

ચુંબન-ખોજ

ચુંબનની ફૂટી કિસ્મતનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે હું બંધ રૂમમાં તેના પર સર્ચ કરી રહ્યો છું. પરિવારથી સંતાઇ, દરવાજો બંધ કરી, ચુંબનનું ચરિત્ર, તેનું ભવિષ્ય શોધવાના પ્રયત્નમાં લાગેલો છું. આ વિષય પર સર્ચ કરતાં પકડાઇ જતાં પોતાની માસૂમ છબિ બગડવાનો ડર છે, સાથે જ પરિવારોના તે મેણાનો અંદાજ પણ, જે 'ચુંબન-ખોજ' કરતાં પકડાઇ જતાં અથવા તો મને એકલામાં બેસાડીને અથવા જોરજોરથી ઠપકો આપવામાં આવી શકે છે. અફસોસ એ વાતનો છે કે યૂ-ટ્યૂબ પર સર્ચ કરતાં એકપણ એવું ચુંબન ન મળ્યું, જે માતાએ પુત્રના માથા પર આપ્યું હોય, અથવા એક ભાઇએ રાખડી બાંધતી બહેનને આપ્યું હોય.

ચુંબનની દાસ્તાં

ચુંબનની દાસ્તાં

1933 રિલીજ થયેલી ફિલ્મ કર્મામાં અસલ જીંદગીના દંપત્તિ હિમાંશુ રાય અને દેવિકા રાણીનું ખચકાતા 4 મિનિટનો કિસિંગ સીન ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તે સમયે આ સમાચાર મહિનાઓ સુધી મીડિયા માટે સમાચાર બની રહ્યાં હતા. જો કે સીન પર સેન્સર બોર્ડની કાતર ચાલી અને થોડા દિવસો પહેલાં એક ફિલ્મ સમારોહમાં બતાવવામાં આવ્યો. ફિલ્મોમાં શૂટ કરવામાં આવેલા ચુંબનોમાં ત્યારે અને એકદમ ફરક આવી ગયો છે. સૂરતથી સીરત સુધી, મતલબથી અર્થો સુધી ચુંબનની દાસ્તા હવે પડદા પાછળ છુપાઇ રહી છે. સંતાકુકડી વચ્ચે હવે ચુંબન એક સર્વસામાન્ય બની ગયું છે, જે સાર્વજનિક તો શું, સર્વમાન્ય પણ રહ્યું નથી.

બૉલીવુડમાં ચુંબન સ્પેશિયાલિસ્ટ

બૉલીવુડમાં ચુંબન સ્પેશિયાલિસ્ટ

બૉલીવુડમાં ચુંબન સ્પેશિયાલિસ્ટ અભિનેતા તરીકે ઓળખાતા ઇમરાન હાશ્મી હોય કે નવી રીતે કિસિંગને અંજામ આપી રહેલા રણદીપ હુડ્ડા, નવી પેઢીના અભિનેતાઓના યૂથ ફેન અને આધુનિકતાની પીઠ પર ચઢીને ચુંબનને અશ્લીલતા અને કામુકતાના ચોકીદાર બનાવી દિધા છે. નવા અભિનેતાઓમાં ચુંબનસ્ટાર બનીને ઉભરેલા વરૂણ ધવન, શાહરૂખ ખાન, રણવીર કપૂર, અર્જૂન કપૂર એવા અનેક અભિનેતા છે, જે પોતાની તાજેતરની ફિલ્મોમાં લાંબા ચુંબન દ્રશ્યોના લીધે ખૂબ ચર્ચામાં રહ્યાં. શું આજના જમાનામાં આવા ચુંબન જ સર્વસામાન્ય છે જે ફક્ત અભિનેતા-અભિનેત્રીનો પ્રેમ વ્યક્ત કરે?

ચુંબન ફક્ત પ્રેમી-પ્રેમિકાની જાગીરી?

ચુંબન ફક્ત પ્રેમી-પ્રેમિકાની જાગીરી?

હવે ફિલ્મોમાં પુત્ર માતાનું ચુમવાને બદલે હાઇ-હેલો પર જતો રહે છે. શું ભવિષ્યમાં ચુંબન ફક્ત પ્રેમી-પ્રેમિકાની જાગીરી બનીને રહી જશે? બાકી સંબંધોમાં ચુંબન તે જ પ્રમાણે ફ્લોપ થઇ જશે, જેવી રીતે કેબલ યુગ આવ્યા બાદ એન્ટિના સિસ્ટમ...? ચુંબનના પ્રકાર ખતરામાં છે. કિસિંગના કિસ્સા જો વધુ દિવસો સુધી અશ્લીલ અને ફૂવડ પ્રેમની લાકડી બની રહે તે દિવસો દૂર નથી, જ્યારે ચુંબન ફક્ત વર્ગવિશેષ સાહિત્ય તથા સિનેમાની ઓળખ બની જશે. ત્યારે હાથ ચૂમતા વડીલો હોઠ હશે, ના માતાનું માથું ચૂમતો પુત્ર. કિસથી માંડીને ચુંબન અને પપ્પીથી માંડીને પુચ્ચીને એકવાર ફરી સંસ્કારો અને વિચારોમાં મહત્વ આપવાની જરૂરિયાત છે. ક્યાંક એવું ન થાય કે ચુંબન નક્કી દિવસો અને થોડીક પળોની ઓળખ બની રહે

English summary
International kiss day meant a kiss having cultural touch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X