સેક્સ સ્લેવ બનવાની ના કહેતા 19 છોકરીઓને ISIS એ જીવતી સળગાવી

By
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    આતંકી સંગઠન આઇએસઆઇએસ ફરી એકવાર રુંવાટા ઉભા કરી નાખે તેવી હરકતને અંઝામ આપી છે. આઇએસઆઇએસ ના આતંકીએ યોનસંબધ અને ગુલામી કરવાનો ઇનકાર કરનારી 19 છોકરીઓને જીવતી સળગાવી નાખી છે.

    આઇએસઆઇએસ ના આતંકીઓ એ છોકરીઓને સળગાવતા પહેલા તેમને લોખંડના પીંજરામાં કેદ કરી હતી. આ આતંકીઓએ આ હરકત સેકડો લોકોની સામે કરી હતી. પોતાની નજરે જોવા વાળા લોકોના કહેવા મુજબ લોકો જોતા રહી ગયા અને 19 છોકરીઓ લોખંડના પિંજારામાં સળગીને મારી ગયી.

     

    નીચે જુઓ આઇએસઆઇએસ ના આતંકના કિસ્સાઓ...

    સેક્સ સ્લેવ
      

    સેક્સ સ્લેવ

    આઇએસઆઇએસ આતંકીઓ સેક્સ સ્લેવ ગર્ભવતી ના થાય તેના માટે તેમને ગોળીઓ અને ઈન્જેકસન આપતા હતા. વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

    31,000 મહિલાઓ ગર્ભવતી
      

    31,000 મહિલાઓ ગર્ભવતી

    હાલ આઇએસઆઇએસનું શાસન છે અને જે વિસ્તાર તેમના તાબા હેઠળ છે તેમાં 31,000થી પણ વધુ મહિલાઓ ગર્ભવતી છે. વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

    4 મહિલાઓ પર બળાત્કાર
      

    4 મહિલાઓ પર બળાત્કાર

    આઇએસઆઇએસના લોકોએ 4 મહિલાઓને ચરિત્રહીન બતાવી તેના પર બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ પથ્થર મારી મારી ને તેની હત્યા કરી દીધી. વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

    ISIS એ કરી 300 લોકોની હત્યા
      
     

    ISIS એ કરી 300 લોકોની હત્યા

    સિરિયાની સરકારના નિવેદન મુજબ આઇએસઆઇએસના આતંકીઓ એ અલ્જોર શેહરમાં 300 જેટલા લોકોને મૌતને ઘાટ ઉતારી દીધા છે. વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

    9 ખતરનાક હથિયાર
      

    9 ખતરનાક હથિયાર

    આઇએસઆઇએસ પાસે છે આ 9 ખતરનાક હથિયાર. વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

    40 આતંકીઓ કરતા હતા બળાત્કાર
      

    40 આતંકીઓ કરતા હતા બળાત્કાર

    આઇએસઆઇએસના લડાકુઓ યુવતીની સાથે બળાત્કાર કરતા હતા. જ્યારે તેમની યૌનઇચ્છાઓ પૂરી ન્હોતી થતી તો તેઓ યુવતીને જુદી જુદી યાતનાઓમાંથી પસાર થવું પડતું. વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

    પત્થર મારીને કરી હત્યા
      

    પત્થર મારીને કરી હત્યા

    આઇએસઆઇએસે લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં એક યુવક અને યુવતીને ચોંકાવનારી સજા આપી. આતંકવાદીઓએ ભરબજારમાં તેમની પર ત્યાં સુધી પત્થર ફેંક્યા જ્યાં સુધી તેમનું મોત ના થઇ ગયું. વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

    English summary
    ISIS jihadis executed 19 Yazidi girls in Iraq by locking them in iron cages and then burning them to death in front of hundreds of people.
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more