• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISISનો ફતવો: પોતાની પુત્રીઓ અને પત્નીઓને સેક્સ માટે મોકલો નહીતર મરશો

By Kumar Dushyant
|
isis-fatwa-for-sex
બગદાદ, 25 જૂન: આતંકના સૌથી મોટા ચક્રવ્યૂહ, ભય અને કત્લેઆમનું બીજું નામ અને ઇરાકને વાળીને રાખનાર સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)એ હવે એક એવો ફતવો જાહેર કર્યો છે કે જેને જાણ્યા પછી તમારા હોશ ઉડી જશે. ઇરાકના લોકોએ આઇએસઆઇએસ (ISIS)એ ધમકી આપતાં કહ્યું કે જો તમે તમારી પુત્રીઓ અને પત્નીઓને અમને સોંપી નહી તો જાનથી મારી નાખવામાં આવશે. આ ઘૃણાસ્પદ ફરમાન પાછળ જિહાદીઓનું તર્ક છે કે આઇએસઆઇએસના લડાકોની સાથે સોકર મહિલાઓ પોતાને પવિત્ર કરી શકે છે.

આઇએસઆઇએસે મોસુલ અને તિકરિત જેવા શહેરોમાં રીતસર પેમ્પલેટ પણ વહેચ્યા છે. સાથે જ કહ્યું છે કે ફરમાનનું ઉલ્લંઘણ અલ્લાહના અવ્હેલના થશે અને જે પણ આને નહી માને તેને મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે. એટલું જ નહી આતંકવાદીઓએ મહિલાઓને જિહાદમાં સામેલ થવાનો આદેશ આપ્યો છે. બગદાદ યૂનિવર્સિટીમાં લેક્ચરર નસેર કટાવ કહે છે કે ઇસ્લામ વિરૂદ્ધ છે.

સાથે એમપણ કહ્યું કે તેમને લાગે છે કે આ પ્રકારે મહિલાઓની સાથે બળજબરી યૌન જિહાદનો પ્રકાર છે. પરંતુ આ એક યુદ્ધ અપરાધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએસઆઇએસ લડાકુઓની આ ધમકી સીરિયા જેવા દેશોમાં અમલમાં લાવવામાં આવી રહી છે. હવે આ બિમારૂ પ્રથા ઇરાક પર પણ લાગૂ થવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે આઇએસઆઇએસે ઇરાકની રાજધાની બગદાદની નજીક ઘણા શહેરો પર કબજો જમાવી લીધો છે.

English summary
ISIS fighters are ordering terrified families in Iraq to hand over their daughters for sex.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more