• search

ISIS નો મંત્ર: સેક્સ સ્લેવ પ્રેગનેન્ટ ના થાય અને ચાલતા રહે રેપ

By desk
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    આઇએસઆઇએસ ના આતંકની કહાની હવે તો આમ વાત બની ચુકી છે. ક્યારેક મહિલાઓને સેક્સ સ્લેવ બનાવવા ની વાત, તો ક્યારેક એક મહિલા સાથે 100 લોકો ધ્વારા બળાત્કારની વાત. પરંતુ આના સિવાય પણ એક ચોકાવનારી બાબત સામે આવી છે કે સેક્સ સ્લેવ પ્રેગનેન્ટ ના થાય તેના માટે તેઓ તેમને ગર્ભનિરોધક ગોળી કે પછી ઈન્જેકસન આપતા રહે છે.

    આઇએસઆઇએસ નું આમ કરવા પાછળ નું કારણ એ છે કે તેઓ લાંબા સમય સુધી તે મહિલાઓનો બળાત્કાર કરતા રહે. આ વાત નો ખુલાસો હાલમાં જ આઇએસઆઇએસ કેમ્પમાંથી ભાગી ચુકેલી મહિલાએ કર્યો છે. ન્યુયોર્ક ટાઇમ્સમાં એ મહિલાએ પોતાની દર્દનાક કહાની કહેતા જણાવ્યું કે આઇએસઆઇએસ આતંકી સેક્સ સ્લેવ પ્રેગનેન્ટ ના થાય તે માટે ગર્ભનિરોધક ગોળી કે પછી ઈન્જેકસન આપતા અને ક્યારેક તો બંને પણ આપતા હતા.

    isis

    તેને વધુમાં એ પણ જણાવ્યું કે તેને એક રૂમમાં બંધ રાખવામાં આવી હતી, જ્યાં એક બેડ જ હતો. જેમ જેમ સાંજ પડતી તેને બીક લાગતી રહેતી હતી કારણકે રોજ રાત્રે તેનો બળાત્કાર થતો. રોજ રાત્રે તેને એક લાલ રંગની ગોળી આપવામાં આવતી હતી. એક મહિના પછી તેને ખબર પડી કે તે ગર્ભ નિરોધક ગોળી હતી.

    English summary
    Fighters from the ISIS are using forced birth control on the slaves they capture to avoid them getting pregnant and halting the cycle of sexual abuse.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more