• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: લગ્ન પહેલા કર્યું સેક્સ તો પત્થર મારીને કરી હત્યા

|

મોસુલ, 31 માર્ચ: દુનિયાભરમાં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ સજા આપવાની અવનવી રીતોને લઇને ખૂબ જ ચર્ચામાં છે. સર કલમ કરવું, ભરબજારમાં ફાંસીએ લટકાવી દેવો, અથવા તો ઊંચી ઇમારતથી નીચે ફેંકી દેવો વગેરે..પરંતુ આ વખતે આઇએસઆઇએસે લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં એક યુવક અને યુવતીને ચોંકાવનારી સજા આપી. આતંકવાદીઓએ ભરબજારમાં તેમની પર ત્યાં સુધી પત્થર ફેંક્યા જ્યાં સુધી તેમનું મોત ના થઇ ગયું.

જાણકારી અનુસાર મામલો ઇરાકના નિન્વેહ પ્રાંતના મોસુલનો છે. ઘટનાની તસવીર ઇંટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરોમાં યુવક અને યુવતીની ચારેય તરફ ઘણા બધા લોકો ટોળે વળેલા છે. ત્યાં હાજર કેટલાંક લોકોએ પોતાના બાળકોને ખભા પર બેસાડ્યા છે જેથી તેઓ આ ઘટનાને આરામથી જોઇ શકે.

આઇએસઆઇએસના પ્રમુખ આતંકવાદી અબુ અંસાર અલ-અંસારી સૌથી પહેલા બંનેની વિરુદ્ધ આરોપ વાંચીને સંભળાવે છે, પછી તેમને પત્થર મારીને તેમની હત્યા કરવાના આદેશ આપે છે. ત્યારબાદ ત્યાં હાજર લોકો પીડિતોને ત્યાં સુધી પત્થર મારે છે જ્યાં સુધી તેઓ મોતને ઘાટ નથી ઉતરતા. આવો આપને પણ આ ઘટનાની હૃદય હચમચાવી નાખે તેવી તસવીરો બતાવીએ, નબળા હૃદયવાળા આ તસવીરો ના જુએ...

લગ્ન પહેલા કર્યું સેક્સનું પરિણામ હત્યા

લગ્ન પહેલા કર્યું સેક્સનું પરિણામ હત્યા

જાણકારી અનુસાર મામલો ઇરાકના નિન્વેહ પ્રાંતના મોસુલનો છે. ઘટનાની તસવીર ઇંટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરોમાં યુવક અને યુવતીની ચારેય તરફ ઘણા બધા લોકો ટોળે વળેલા છે. ત્યાં હાજર કેટલાંક લોકોએ પોતાના બાળકોને ખભા પર બેસાડ્યા છે જેથી તેઓ આ ઘટનાને આરામથી જોઇ શકે.

લગ્ન પહેલા કર્યું સેક્સ તો કરી હત્યા

લગ્ન પહેલા કર્યું સેક્સ તો કરી હત્યા

આ વખતે આઇએસઆઇએસે લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં એક યુવક અને યુવતીને ચોંકાવનારી સજા આપી. આતંકવાદીઓએ ભરબજારમાં તેમની પર ત્યાં સુધી પત્થર ફેંક્યા જ્યાં સુધી તેમનું મોત ના થઇ ગયું. ઘટનાની તસવીર ઇંટરનેટ પર વાયરલ થઇ ગઇ

લગ્ન પહેલા કર્યું સેક્સ તો કરી હત્યા

લગ્ન પહેલા કર્યું સેક્સ તો કરી હત્યા

આઇએસઆઇએસના પ્રમુખ આતંકવાદી અબુ અંસાર અલ-અંસારી સૌથી પહેલા બંનેની વિરુદ્ધ આરોપ વાંચીને સંભળાવે છે, પછી તેમને પત્થર મારીને તેમની હત્યા કરવાના આદેશ આપે છે. ત્યારબાદ ત્યાં હાજર લોકો પીડિતોને ત્યાં સુધી પત્થર મારે છે જ્યાં સુધી તેઓ મોતને ઘાટ નથી

ગે હોવાની સજા, ઇમારતથી ફેંકી દીધો

ગે હોવાની સજા, ઇમારતથી ફેંકી દીધો

સીરિયાના રાક શહેરના ટાલ અબયાદ શહેરમાં એક વ્યક્તિને આઇએસઆઇએસ આતંકીઓએ સાત માળની બિલ્ડિંગ પરથી એટલા માટે ફેંકી દીધો કારણ કે તે ગે હતો.

સેક્સ સ્લેવસનું ખૂન નિકાળી રહ્યું છે ISIS

સેક્સ સ્લેવસનું ખૂન નિકાળી રહ્યું છે ISIS

આઇએસઆઇએસ દ્વારા ગુલામ બનાવવામાં આવેલી યજીદી મહિલાઓ તથા યુવતીઓનું જબરદસ્તી ખૂન નિકાળી રહ્યું છે. આ વાતનો ખૂલાસો આઇએસઆઇએસના ચુંગલથી બચીને ભાગી ચૂકેલી યજીદી મહિલાઓએ પત્રકારોને જણાવી છે.

English summary
Shocking new images have emerged showing Islamic State militants stoning a blindfolded and bound man and woman to death in Iraq. The couple were sentenced to death for having sex before marriage.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more