• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોહીની એક બુંદમાંથી બનાવ્યો ઉંદરનો ક્લોન

|
Google Oneindia Gujarati News
ટોકિયો, 28 જૂનઃ વૈજ્ઞાનિકોએ પહેલીવાર લોહીના એક બુંદમાંથી ઉંદરનો ક્લોન તૈયાર કર્યો છે. ક્લોન તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ એક દાતા ઉંદરની પૂંછમાંથી લેવામાં આવેલા લોહીના નમૂનાનો ઉપયોગ કર્યો છે.

આ શોધ કરનારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એક 'પેરિફેરલ લ્યૂકોસાઇટ'થી માદા ઉંદરનું ક્લોન તૈયાર કરવામાં આવ્યું છે. જાપાનના કાબેમાં 'રાઇકેન સેન્ટર ફોર ડેવલોપમેન્ટ બાયોલોજી'ના શોધકર્તાઓએ ક્લોનિંગ માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજીનું નિર્માણ કર્યું છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, પહેલી પેઢીના ક્લોન્સની સફળતાંના દરોની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો છે અને હવે તે 10 ટકા થઇ ગયા છે. ઉચ્ચતર પેઢીના ક્લોન્સની સફળતાંનો દર 14 ટકા થઇ ગયો છે. આ ટેક્નોલોજીમાં ઉપયોગમાં લેવામાં આવેલી સોમેટિક કોશિકાઓના પ્રકાર ઘણા મહત્વના રહ્યાં. આ સજીવ ક્લોનનું સર્જન કરવાનું તેની ક્ષમતા પર નિર્ભર કરે છે.

English summary
Using just circulating blood cells in the tail of a donor mouse, scientists at the Riken BioResoure Center were able to create a clone of the mouse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X