For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ અમેરિકન્સને મળ્યો મેડિસન નોબેલ પુરસ્કાર

જેફરી સી હૉલ, માઇકલ રોસબાશ અને માઇકલ યંગે જીત્યું મેડિસિનનું નોબેલ પ્રાઇઝ.

By Shachi
|
Google Oneindia Gujarati News

ત્રણ અમેરિકન્સ - જેફરી સી. હૉલ, માઇકલ રોસબાશ અને માઇકલ યંગને સર્જિકેડિયા સિસ્ટમ કંટ્રોલ કરતા મૉલિક્યૂલર મિકેનિઝમ પર કામ કરવા બદલ ફિઝિયોલૉજી કે મેડિસિનમાં 2017નો નોબેલ પુરસ્કાર મળ્યો છે. જેફરી સી. હૉલનો જન્મ ન્યૂયોર્કમાં અને માઇકલ રોસબાશનો જન્મ કેનસાસમાં થયો હતો અન આ બંને બ્રેંડીઝમાં કામ કરતા હતા. માઇકલ યંગનો જન્મ મિયામીમાં થયો હતો અને તેમણે રૉકફેલર યુનિ.માં કામ કર્યું છે. સોમવારે સ્ટૉકહોમ ખાતે વિજેતાની ઘોષણા કરતી વખતે, પુરસ્કાર સમિતિએ કહ્યું કે, આ લોકોએ સ્પષ્ટ કર્યું છે કે, એક જીવન-રૂપની આંતરિક ઘડિયાળ આપણા વ્યવહાર અને શરીર વિજ્ઞાનને અનુકૂલિત કરવાના ઉતાર-ચઢાવ કરી શકે છે.

nobel prize

તેમણે આગળ કહ્યું કે, તેમની શોધ પરથી ખબર પડે છે કે, છોડ, પશુ અને મનુષ્યોએ પોતાના જૈવિક તાલને અનુકૂળ કરતા તેને પૃથ્વીની ક્રાંતિઓ સાથે સંયોજિત કર્યા છે. ફળ પર લાગેલ માખીઓ પર કામ કરતા વૈજ્ઞાનિકો એક કોષને અલગ કર્યો જે એક પ્રોટીન માટે જવાબદાર છે, જે રાતે જમા થાય છે, પરંતુ દિવસે ઘટતું જાય છે. આ ક્ષણે મિસાઇલંગ્નેમેંટ્સના કારણે ચિકિત્સાની સ્થિતિ અને વિકાર થઇ શકે છે.

English summary
Jeffrey C. Hall, Michael Rosbash and Michael W. Young win Nobel Medicine Prize.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X