• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કિમ કાર્દાશિયને પોતાનો બાથરૂમ વીડિયો જાતે લીક કર્યો

By Ankit Patel
|

હોલિવૂડની ફેમસ અભિનેત્રી કિમ કાર્દાશિયન હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં જ તે પોતાનો બાથરૂમ વીડિયો શેર કરીને ચર્ચામાં આવી હતી. પરંતુ આ વખતે બાથરૂમમાં કંઈક અજીબ છે, જે સામાન્ય લોકો માટે સમજી શકવું મુશ્કિલ છે. હવે તેને કારણે ઘણા લોકો કિમને સવાલ કરી રહ્યા છે.

આ પણ જુઓ: કિમ કાર્દાશિયન વેસ્ટનું લેટેસ્ટ ફોટો છે સુપર Hot!

કીમના બાથરૂમ બેસીન વગરનું સિંક

કિમ કાર્દાશિયને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં દેખાઈ રહેલું બાથરૂમ આલીશાન તો છે પરંતુ તેના સિન્કમાં બેસીન નથી તેવી સ્થિતિમાં કીમના ફેન્સ ઘ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કે આ કેવું બાથરૂમ છે? આપને જણાવી દઈએ કે આ મિનિમેલીસ્ટ સિંક છે જેમાં પાણી પોતાની જાતે એક હોલની અંદર જ જાય છે.

બાથરૂમમાં કાચની દીવાર, પાછળ હરિયાળી દેખાઈ

બાથરૂમમાં કાચની દીવાર, પાછળ હરિયાળી દેખાઈ

કિમ કાર્દાશિયન ના બાથરૂમ વીડિઓમાં કાચની દીવાર છે અને પાછળ હરિયાળી દેખાય રહી છે. સામાન્ય રીતે આવા ખુલ્લા બાથરૂમ જોવા નથી મળતા આજ કારણ છે કે કિમ કાર્દાશિયને પોતાનો બાથરૂમ વીડિયો શેર કરતા કેપશનમાં બાથરૂમ ટૂર લખ્યું છે.

બાથરૂમમાં સોફા રાખ્યા છે

બાથરૂમમાં સોફા રાખ્યા છે

આ ખુબ જ અજીબ છે પરંતુ કિમ કાર્દાશિયનના સુંદર બાથટબની બહાર સોફા પણ રાખ્યા છે. કિમને તે ખુબ જ પસંદ છે, એટલા માટે તેને વીડિયો શેર કર્યો છે. આપને જણાવી દઈએ કે કિમ કાર્દાશિયન સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે.

English summary
Kim kardashian gave tour to her bathroom to fans but they asked lot of questions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X