• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકામાં વીડિયોમાં કેદ થયું 'ક્રિચર' જેવું પ્રાણી

|

[વીડિયો] અમેરિકાના દક્ષિણી કૈરોલિના શહેરમાં એક મહિલાએ કંઇક એવું પ્રાણી જોઇ લીધું કે ભયભીત થઇ ઊઠી. આપે બિપાસા બાશુનું હોરર મૂવી ક્રિચર તો જોયું જ હશે, અથવા તો હોલીવુડનું અમેઝિંગ સ્પાઇડરમેન, તેમાં વિલેન જે રીતે વિશાળકાય ઘરોળીનું રૂપ ધારણ કરી લે છે તે રીતે આ મહિલા પણ આવું જ પ્રાણી જોઇને ચોંકી ઊઠી છે.

અમેરિકાના દક્ષિણી કૈરોલિના શહેરમાં આ મહિલાએ ઘરોળી જેવા દેખાતા લગભગ 7 ફૂટ ઊંચા દાનવાકાર માનવને જોવાનો દાવો કર્યો છે. જેને પહેલી વાર ત્રીસ વર્ષ પહેલા જોવામાં આવ્યો હતો. આ જીવનો મહીલાએ ફોટો ખેંચી લીધો છે, જેનાથી આ રહસ્યમય જાનવરનું કોકળું ઉકેલાઇ શકે.

સ્મૂમટર શહેરની પાસે રહેનારી મહિલા સારા બેરાએ દાવો કર્યો છે કે તેણે પોતાના મોબાઇલમાં આ ઘરોળી રૂપના દાનવને કેદ કરી લીધો છે. તેના પગના પજામાં ત્રણ આંગળીઓ છે. આ જાનવર છેલ્લા 30 વર્ષોમાં કાદવકીચડવાળા વિસ્તારોમાં જોવા મળ્યું છે.

જુઓ વીડિયો...

English summary
A woman left a church in South Carolina and was understandably startled at the sight of someone running in front of some trees. The shock lasted long enough for her to get a grip on her senses as well as her phone to snap a picture of what looks like a fast-moving lizard man.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X