For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલાલા માટે મડોનાએ ઉતાર્યા કપડાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

madona
ન્યૂયોર્ક, 15 ઑક્ટોબર: જાંબાઝ પાકિસ્તાની છોકરી મલાલાની બહાદુરીના પ્રશંસા દુનિયાભરમાં થઇ રહી છે અને તાલિબાનની કાયરતાને ધિક્કારે છે. આ દરમિયાન કેટલીક સેલિબ્રિટી મલાલાને સમર્થન આપવાના ચક્કરમાં વિવાદોમાં સપડાઇ ગઇ છે.

પૉપ ક્વીન મડોનાએ શરમને નેવે મૂકીને મલાલાને સમર્થન પુરૂ પાડવાનો પ્રયત્ન કર્યો હતો જેના લીધે તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. એક શૉ દરમિયાન તેને સપોર્ટ એજ્યુકેશનની નારેબાજી લગાવતાં પોતાના કપડાં ઉતારવાનું શરૂ કરી દિધુ હતું. તેને પોતાના શરીર પર મલાલાનું નામ લખ્યું છે અને તેનું કહેવું છે કે તે આ બધું મલાલાના સપોર્ટમાં કરે છે.

મલાલાને લઇને કપડાં ઉતારતાં પાકિસ્તાની લોકો ગુસ્સે ભરાયાં છે. આવું પ્રથમ વખત નથી બન્યું કે મડોનાએ સ્ટેજ પર કપડાં ઉતાર્યાં હોય પરંતુ કોઇને સપોર્ટ કરવા માટે આવું કરવામાં આવ્યું તે પ્રથમ વખત બન્યું છે. તે આ શૉ લોસ એજિલસમાં કરી રહી હતી અને શૉ શરૂ થતાં પહેલાં તેને લોકોને કહ્યું હતું કે તે આજે કંઇક ગંભીર વાત કરવાની છે. આટલું જ મડોનાએ ઓબામાના સપોર્ટમાં પોતાની પીઠ પર એક ટેટૂ બનાવ્યું છે.

English summary
Pop singer Madonna during a concert in Los Angeles dedicated a song to 14-year-old Pakistani child activist Malala Yousufzai, who was attacked by the Taliban on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X