• search

પ્રેમિકાને બાંધીને કુતરા સાથે કરાવ્યું સેક્સ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    વોશિંગ્ટન, 11 જુલાઇ: એક વ્યક્તિને પોતાની પ્રેમિકા પર શક હતો કે તેના સંબંધ તેના સિવાય બીજા કોઇ સાથે જ છે. બસ શું શકની આગળમાં સગળી રહેલા તે યુવકે એવી કરતૂત કરી દિધી જેને માણસાઇને લજવી નાખે. તેને પોતાની પ્રેમિકાને બંધક બનાવી લીધી અને પછી પોતાના પાળતું કુતરા સાથે સેક્સ કરવા માટે મજબૂર કરી. મારઝૂડ અને પછી કુતરા સાથે સેક્સનું પ્રકરણ 7 દિવસ ચાલતું રહ્યું અને આ દરમિયાન તેનો અશ્લિલ વીડિયો પણ બનાવતો રહ્યો. જોકે હાલ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને પોલીસે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે.

    માણસાઇને શરમાવે તેવી આ સનસનીખેજ ઘટના અમેરિકાના મૈસાચુએટ્સમાં થઇ છે. અમેરિકન મીડિયામાં પ્રકાશિત સમાચારો અનુસાર આરોપીનું નામ જસ્ટિન મુસ્તુફા છે અને તેની ઉંમર 24 વર્ષ છે. મુસ્તફાએ 28 જૂનના રોજ પોતાની પ્રેમિકાને બંધક બનાવી હતી અને 4 જુલાઇ સુધી તેની સાથે મારઝૂડ અને કેટલીક વાર હેરોઇનના ઇજેક્શન પણ આપ્યા હતા.

    mms

    ઘણા પ્રયત્નો બાદ 5 જુલાઇના રોજ છોકરી તેની પકડમાં ભાગવામાં સફળ રહી અને પોલીસ સ્ટેશન પહોંચી ગઇ. છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે મુસ્તફાએ તેને બંધક બનાવી લીધી હતી અને પોતાના પાલતુ કુતરા સાથે સેક્સ કરવા પર મજબૂર કરી. યુવતિએ જણાવ્યું હતું કે આ દરમિયાન મુસ્તફાએ તેનો અશ્લિલ વીડિયો બનાવ્યો હતો અને તેને ધમકી આપી હતી કે જો તેને કોઇને કહ્યું કે તેની સાથે શું થયું છે તો તે બધાને રેકોર્ડિંગ બતાવી દેશે.

    પીડિતાની ફરિયાદ પર પોલીસ ત્વરિત કાર્યવાહી કરતાં 6 જુલાઇના રોજ મુસ્તફાની ધરપકડ કરી લીધે છે. મુસ્તફાએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. પુછપરછ દરમિયાન મુસ્તફાએ પોલીસને જણાવ્યું હતું કે તેને શક હતો કે તેની પ્રેમિકા તેને દગો આપી રહી છે માટે તેનો બદલો લેવા માટે આવું કર્યું. મુસ્તફાએ આ પહેલાં પણ જેલમાં જઇ ચુક્યો છે અને તેને લાગે છે કે તે જ્યાં સુધી જેલમાં રહ્યો ત્યારે તેની પ્રેમિકા બીજા કોઇ સાથે સંબંધમાં હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્તફા વર્ષ 2012માં એક વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. ત્યારે તેને એક અન્ય મહિલા સાથે સેક્સ દરમિયાન તેનો વીડિયો બનાવી લીધો હતો. મહિલાને આ વીડિયો વિશે જાણકારી ન હતી. તેને કેમેરો તિજોરીમાં છુપાવી રાખ્યો હતો. પછી મુસ્તુફાએ વીડિયોની એક કૉપી મહિલાના નવા પ્રેમીને મોકલ્યો હતો.

    English summary
    A Massachusetts man is accused of holding his girlfriend captive for days and forcing her to perform a sex act on his dog while he filmed.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more