For Quick Alerts
For Daily Alerts

Video: વ્હેલના પેટમાં 3 દિવસ બાદ પણ જીવતો રહ્યો માણસ...
આપણી દુનિયામાં એક પછી એક ચોકાવી નાખે તેવા કિસ્સા બનતા હોઈ છે. ઘણા કિસ્સાઓ પર વિશ્વાસ કરવો પણ મુશ્કિલ હોઈ છે. એક એવો કિસ્સો બન્યો છે સ્પેનમાં જ્યાં એક માછીમારે દાવો કર્યો છે કે ગયા અઠવાડીયે એક વ્હેલએ તને ગળી લિધો હતો.
માછીમારના કેહવા મુજબ તે 3 દિવસ અને 3 રાત વ્હેલ માછલીના પેટમાં રહ્યો હતો. માછીમારે કહ્યું કે ગયા અઠવાડીયે એક તોફાન આવ્યું હતું જેના કારણે તે ડૂબી ગયો હતો. સવાર ના સમયે એક વ્હેલ માછલીને તેને ગળી લિધો હતો. સૌથી વધારે ડરાવી નાખે તેવી વાત કે તે વ્યક્તિ વ્હેલ માછલીના પેટમાં જીવતો હતો.
માછીમારના કેહવા મુજબ લગભગ 72 કલાક બાદ પાણીની તેઝ ગતિના કારણે તે વ્હેલના પેટમાંથી બહાર આવી ગયો. 56 વર્ષના આ માછીમારની પત્ની પેનેલોપ માકીઝએ આને એક ચમત્કાર ગણાવ્યું છે.
Comments
English summary
Man Survives inside whale stomach three days