• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બેઇજીંગ પહોંચ્યા વડાપ્રધાન, સરહદી સહયોગ પર થશે ઐતિહાસિક કરાર

|

બેઇજીંગ, 23 ઓક્ટોબર: ભારત અને ચીન હાલમાં લદ્દાખની દેપસાંગ ઘાટીમાં બનેલી સૈન્ય ટકરાવ જેવી સ્થિતિઓથી બચવાના ઉદ્દેશ્યથી સરહદ પર સહયોગ માટે એક ઐતિહાસિક સમજૂતી કરી શકે છે, પરંતુ એક ઉદાર વીઝા પ્રણાલીની યોજના મુશ્લેલ લાગે છે.

ત્રણ દિવસીય યાત્રા પર અત્રે આવી પહોંચેલા મનમોહન સિંહનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. તેઓ બુધવારે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ સાથે મુલાકાત કરશે ત્યારબાદ સરહદી રક્ષા સહયોગ સહમતિ પર હસ્તાક્ષર કરવામાં આવશે.

લદ્દાખમાં આ વર્ષની શરૂઆતમાં દેપસાંગના ઘટનાક્રમના સંદર્ભમાં આ સમજૂતીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દેપસાંગ ઘાટીમાં પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ઘુસણખોરી કરી હતી, અને ત્રણ અઠવાડીયા સુધી અત્રે રોકાયેલા પણ રહ્યા.

જોકે આ પ્રકારના સંકેત છે કે બંને દેશોની વચ્ચે ચીનવાસીઓ માટે ઉદાર વિઝા સંબંધી સહમતિ પર હસ્તાક્ષર થવાની સંભાવના નથી. આને એક રીતે 'જેવાને તેવું' તરીકે જોવામાં આવી રહ્યું છે કારણ કે હાલમાં જ ચીને અરૂણાચલ પ્રદેશના બે ભારતીય તીરંદાજોને સ્ટેપલ્ડ વિઝા આપ્યા હતા.

બીડીસીએ પર હસ્તાક્ષકર થવાનો રસ્તો સાફ હોવાનો સંકેત આપતા સૂત્રોએ જણાવ્યું કે 'હમણા પરિણામ અંગે ના પૂછો, અમે આપને આવતી કાલે આ અંગે જણાવીશું.' સુરક્ષા સંબંધી કેબિનેટ સમિતિએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ટક્કરની સ્થિતિઓથી બચવા માટે વિશ્વાસ આપવા બીડીસીએને મંજૂરી આપી હતી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી ઘણીવાર ઘુસણખોરી થઇ છે.

બેઇજીંગ પહોંચ્યા વડાપ્રધાન

બેઇજીંગ પહોંચ્યા વડાપ્રધાન

ભારત અને ચીન હાલમાં લદ્દાખની દેપસાંગ ઘાટીમાં બનેલી સૈન્ય ટકરાવ જેવી સ્થિતિઓથી બચવાના ઉદ્દેશ્યથી સરહદ પર સહયોગ માટે એક ઐતિહાસિક સમજૂતી કરી શકે છે, પરંતુ એક ઉદાર વીઝા પ્રણાલીની યોજના મુશ્લેલ લાગે છે.

English summary
Prime Minister Manmohan Singh and Chinese Prime Minister Li Keqiang meet Beijing, talks begin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X