• search

સેક્સ એડિક્શન: અત્યાર સુધી 370 પુરૂષો સાથે બાંધી ચૂકી છે સંબંધ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    લંડન, 17 ઓગષ્ટ: કોઇપણ વસ્તુની આદત હંમેશા ખરાબ હોય છે, ભલે તે દારૂની હોય, કે પછી જુગાર રમવાની કે પછી સેક્સની. હવે તમે વિચારી રહ્યાં હશો કે કોઇને સેક્સનું વ્યસન લાગી શકે છે. તો તમને જણાવી દઇએ કે બ્રિટનની સેયી કોલાડ નામની એક મહિલાને 17 વર્ષની કાચી વયે સેક્સની એવું વ્યસન થઇ ગયું છે કે તેને 370 અજાણ્યા પુરૂષો સાથે સંબંધ બાંધ્યો છે.

    સેયી કોલાડ હવે 35 વર્ષની થઇ ચૂકી છે. તેના મગજમાં ફક્ત એક જ વાત રહેતી હતી કે તે બારમાં પહોંચે અને કોઇ અજાણ્યા વ્યક્તિને મળે અને પછી થોડીવાર પછી તે તેની સાથે પથારી પર હોય. સેયી કોલાડની ઉંમર જ્યારે 19 વર્ષની હતી ત્યારે તે 40 અલગ-અલગ પુરૂષો સાથે હમબિસ્તર બની ચૂકી હતી.

    સેયી કોલાડ સેક્સની એટલી હદે વ્યસની બની ગઇ છે કે તે ક્યારેક-ક્યારેક તો એક દિવસમાં 6 કે 7 પુરૂષો સાથે સેક્સ માણતી હતી. જો કે 13 વર્ષની ઉંમરમાં જ સેયીએ પોતાનું કૌમાર્ય ગુમાવી દિધું હતું. આ વ્યસને સેયીની જીંદગી બરબાદ કરી દિધી છે. તે કેટલાક પ્રકારના સેક્સ ઇંફેક્શનથી પીડાય છે. તેને આ આદતોના કારણે ઘર અને પરિવાર છોડવાનો વારો આવ્યો. તેને બે વાર ગર્ભપાત કરાવ્યો.

    તમે સાંભળીને આશ્વર્ય થશે કે 14 વર્ષની ઉંમરે જ સેયી કોલાડે એક બાળકીને જન્મ આપ્યો હતો. સેયી કોલાડે જણાવ્યું હતું કે સૌથી નાની ઉંમરે માતા બન્યા બાદ તેનું બાળપણ છિનવાઇ ગયું હતું. જ્યારે તે 16 વર્ષની થઇ તો તેને પોતાની પુત્રી સારા સાથે ઘર છોડી દિધુ અને બંને સાથે રહેવા લાગ્યા.

    19 વર્ષ ઉંમરે 40 પુરૂષો સાથે સેક્સ

    19 વર્ષ ઉંમરે 40 પુરૂષો સાથે સેક્સ

    સેયી કોલાડની ઉંમર જ્યારે 19 વર્ષની હતી ત્યારે તે 40 અલગ-અલગ પુરૂષો સાથે હમબિસ્તર બની ચૂકી હતી. સેયી કોલાડ સેક્સની એટલી હદે વ્યસની બની ગઇ છે કે તે ક્યારેક-ક્યારેક તો એક દિવસમાં 6 કે 7 પુરૂષો સાથે સેક્સ માણતી હતી.

    13 વર્ષની ઉંમરે ગુમાવ્યું કૌમાર્ય

    13 વર્ષની ઉંમરે ગુમાવ્યું કૌમાર્ય

    સેયી કોલાડ સેક્સની એટલી હદે વ્યસની બની ગઇ છે કે તે ક્યારેક-ક્યારેક તો એક દિવસમાં 6 કે 7 પુરૂષો સાથે સેક્સ માણતી હતી. જો કે 13 વર્ષની ઉંમરમાં જ સેયીએ પોતાનું કૌમાર્ય ગુમાવી દિધું હતું.

    17 વર્ષની ઉંમરે બોયફ્રેન્ડને મળી

    17 વર્ષની ઉંમરે બોયફ્રેન્ડને મળી

    પરંતુ તે એકલતા અનુભવતી હતી. તે એકદમ ખરાબ પરિસ્થિતીમાં પહોંચી ગઇ હતી. સેયી એક હાઉસિંગ સોસાયટીમાં રહેવા લાગી. ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી. તે પોતાના 31 વર્ષના બોયફેન્ડ પાલને મળી. સેયી પોતાના એકલવાયાપણાને દૂર કરવા માટે બોયફેન્ડ પોલ સાથે સેક્સ માણવાનું શરૂ કરી દિધું. તેને લાગતું હતું કે તેનાથી એકલવાયાપણું દૂર થઇ જશે, પરંતુ આ પર્યાપ્ત ન હતું.

    અપરિચિતને ફસાવી માણતી હતી સેક્સ

    અપરિચિતને ફસાવી માણતી હતી સેક્સ

    એકલવાયાપણામાં ઘટાડો જોવા ન મળતાં તે પોલની નજર ચૂકવીને તે અઠવાડિયામાં એકવાર પબમાં જતી હતી અને ત્યાં કોઇ અપરિચિતને ફસાવી તેની સાથે સેક્સ માણતી હતી. ત્યારબાદ આ દોર વધતો ગયો. સેયીએ જણાવ્યું કે મને સેક્સની જરૂરત હતી. ત્યારબાદ હું રાહત અનુભવતી હતી. જ્યારે હું સેક્સ માણતી ન હતી તો મારો આત્મવિશ્વાસ ગુમાવી દેતી હતી.

    એક દિવસમાં ચાર થી પાંચ વાર સેક્સ

    એક દિવસમાં ચાર થી પાંચ વાર સેક્સ

    મને એકદમ ખરાબ ફીલ થતું હતું. હું ઘણી અપસેટ અને ડિપ્રેસ થઇ જતી હતી. સારું અનુભવતાં હું ફરીથી જલદીથી જલદી સેક્સ માણવા માંગતી હતી. સેયી 17 વર્ષની ઉંમરે એંડ્યૂથી પ્રેગ્નેંટ થઇ ગઇ અને તેને બાળકને જન્મ આપ્યો. તેને જણાવ્યું હતું કે તે વફાદાર રહેવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે એક દિવસમાં તેની સાથે ચાર થી પાંચ વાર સેક્સ માણવા માંગતી હતી.

    સેક્સુઅલ ફ્રસ્ટ્રેશન

    સેક્સુઅલ ફ્રસ્ટ્રેશન

    તેના બોયફ્રેન્ડ માટે આ શક્ય ન હતું. તો બીજી તરફ તેની સેક્સુઅલ ફ્રસ્ટ્રેશન વધી જતું તો પછી તે ગમે ત્યાં જઇને પોતાની તરસ છીપાવતી હતી. સેયીએ જણાવ્યું હતું કે સેક્સ એડિક્શન તેને રાક્ષસી બનાવી દેતું હતું. તેને કહ્યું હતું મારા એકલવાયાપણાની સારવાર ફક્ત સેક્સ હતું. સેયીએ જણાવ્યું હતું કે એવા પાંચ લોકો હતા, જેમની પાસે જ્યારે ઇચ્છતી હતી ત્યારે સેક્સ માટે મળતી હતી.

    ખૂબસૂરતી સાથે સેક્સ

    ખૂબસૂરતી સાથે સેક્સ

    ઘણા એવા અપરિચિત લોકો પણ હતા, જેમની સાથે તે હમબિસ્તર બની. તે બારમાં જતી હતી અને જલદી જ કોઇને પોતાનો અંગત બનાવી દેતી હતી. તે પથારીમાં ખૂબસૂરતી સાથે સેક્સ કરતી હતી. જેથી તે પાર્ટનર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જતી હતી. સેયી લગભગ દરરોજ રાત્રે બહાર જતી હતી અને પોતાના બાળકોને ઘરમાં બંધ કરીને જતી હતી. તે ફક્ત સેક્સ વિશે જ વિચારતી હતી.

    26 વર્ષની ઉંમરે તે ફરીથી પ્રેગનેંટ

    26 વર્ષની ઉંમરે તે ફરીથી પ્રેગનેંટ

    22 થી 30 વર્ષની ઉંમર વચ્ચે જીંદગી એકરીતે નરક સમાન બની ગઇ હતી અને સેક્સ એડિક્શન તેના પર હાવી થઇ ગયું હતું. એક અઠવાડિયામાં બારમાં પાંચ થી છ લોકોને મળતી હતી. 26 વર્ષની ઉંમરે તે ફરીથી પ્રેગનેંટ બની અને તેને ગર્ભપાત કરાવ્યો. તે જ્યારે પણ કોઇની સાથે જતી હતી, તો પહેલાં ડ્રિંક કરતી હતી અને પછી સેક્સ.

    English summary
    A woman from UK has spoken about her sex addiction. Seyi Kolade, 35, revealed that she was just 17-years-old when she became dependent on sex. By 19 she had sex with 40 partners and claims to have bedded a total of 370 men.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more