For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ સાથે જોડાયેલ પેંટાગનની હજાર આશાઓ

|
Google Oneindia Gujarati News

modi
વોશિંગ્ટન, 26 સપ્ટેમ્બર: નરેન્દ્ર મોદી શુક્રવારે અમેરિકન પ્રવાસ અંતર્ગત ન્યૂયોર્ક પહોંચવાના છે. જ્યાં દરેક જગ્યાએ આ અંગેની ચર્ચાઓ થઇ રહી છે. જ્યારે અમેરિકાના ડિફેંસ ડિપાર્ટમેંટ પેંટાગન તરફથી મોદીની યાત્રાને લઇને એક નિવેદન જારી કર્યું છે.

મોદીની વડાપ્રધાન તરીકે પહેલી અમેરિકન યાત્રાને બંને દેશો માટે એક માઇલ સ્ટોન ગણાવી પેંટાગનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધોને લઇને ઘણી બધી આશાઓ છે.

યૂએસ પેસિફિક કમાંડના પ્રમુખ એડમિરલ સેમુઅલ લોકલીયરે અત્રે પત્રકારોને સંબોધીત કરતા જણાવ્યું કે વડાપ્રધાન અત્રેની યાત્રાને લઇને અમે ખૂબ જ આશાન્વિત છીએ. આ અમારા બંને દેશો માટે માઇલ સ્ટોન બરાબર છે.

મોદીના 20 વર્ષ પહેલાના આ અંદાજને પણ જોઇ લો તસવીરોમાં...મોદીના 20 વર્ષ પહેલાના આ અંદાજને પણ જોઇ લો તસવીરોમાં...

એક સવાલના જવાબમાં લોકલીયરે જણાવ્યું કે એશિયા પ્રશાંત પુનર્સંતુલનના મુખ્ય તત્વોમાંથી એક છે કે અમેરિકા ભારતની સાથે દીર્ઘકાલિન સુરક્ષા અને રણનીતિક સંબંધોનો વિકાસ ચાલુ રાખે.

તેમણે જણાવ્યું કે ગયા મહિને અમેરિકન રક્ષા મંત્રી ચક હેગલ ભારત ગયા અને ત્યાની નવી સરકારની સાથે વાતચીત શરૂ કરી. તેમણે જણાવ્યું કે મારા વિચાર પ્રમાણે, અમારા (ભારત-અમેરિકા સંબંધો)માટે આ ખૂબ જ સકારાત્મક છે.

English summary
Pentagon feels Modi's US visit is a big milestone and optimistic for Modi's US visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X