For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Modi in US: નરેન્દ્ર મોદીનો આજ(27 સપ્ટે.)નો કાર્યક્રમ

|
Google Oneindia Gujarati News

modi
ન્યૂયોર્ક, 27 સપ્ટેમ્બર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી અમેરિકાના પાંચ દિવસીય પ્રવાસ પર છે. તેઓ ભારતીય સમય પ્રમાણે ગઇકાલે રાત્રે સાડા દસ વાગ્યે ન્યૂયોર્ક એરપોર્ટ પર આવી પહોંચ્યા. જ્યાં તેમનું અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી નરેન્દ્ર મોદીને સીધા ન્યૂયોર્ક પેલેસ હોટલમાં લઇ જવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના કાર્યક્રમમાં શું શું છે, તેની સમયવાર જાણકારી આ પ્રમાણે છે-

  • મોદી આજે સાંજે 4 વાગ્યે 9/11 સ્મારક પર જશે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે.
  • સાંજે સવા 7 વાગ્યે મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂનને મળશે.
  • રાત્રે 8 વાગ્યાથી સવા 8 વાગ્યા સુધી સંયુક્ત રાષ્ટ્રમાં મોદીનું ભાષણ થશે.
  • રાત્રે 8.45 પર મોદી શ્રીલંકાઇ રાષ્ટ્રપતિને મળશે.
  • રાત્રે 9 વાગ્યાને 55 મિનિટ પર શેખ હસીના સાથે મોદીની મુલાકાત થશે.
  • મોદી રાત્રે સાડા 10 વાગ્યે નેપાળી વડાપ્રધાન અને રાત્રે 12 વાગ્યે ન્યૂયોર્કના ગવર્નર સાથે મુલાકાત કરશે.
  • ત્યારબાદ રાત્રે 12 વાગ્યાને 20 મિનિટે શીખ પ્રતિનિધિયો સાથે મોદીની મુલાકાત થશે.
  • મોડી રાત્રે દોઢ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યૂયોર્કના પૂર્વ મેયર સાથે મુલાકાત થશે.
English summary
Modi In Us: See the PM Narendra Modi's schedule of 27th September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X