For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'એકસાથે ઘણી છોકરીઓ સાથે સેક્સ માણતાં હતાં બિલ ક્લિંટન'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

monika bill clinton
વોશિંગ્ટન, 21 સપ્ટેમ્બર: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનની સાથે અંગત સંબંધના કારણે ચર્ચામાં રહેલી મોનિકા લેવિંસ્કીએ આ વખતે ફરી એકવાર એક ચોંકવનારો ખુલાસો કરતાં બધાને સ્તબ્ધ કરી દિધાં છે. મળતી માહિતી મુજબ મોનિકા લેવિંસ્કી પુસ્તક લખી રહી છે જેમાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પોતાના આ પુસ્તકમાં તે ભૂતપૂર્વ વડાપ્રધાન સાથે તેમના સંબંધો વિશે કંઇક વધુ સચ્ચાઇ લખી શકી છે. લેવિંસ્કીના એક મિત્રએ જણાવ્યું હતું કે આ પુસ્તકમાં બિલ ક્લિંટન વિશેના કેટલાક ચોંકવનારા તથ્યો છે. અંગ્રેજી સમાચારપત્રોનું માનીએ તો આ પુસ્તકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બિલ ક્લિંટન એક સાથે ઘણી છોકરીઓ સાથે સેક્સ માણતાં હતાં.

39 વર્ષીય લેવિંસ્કીના પુસ્તકમાં કરવામાં આવેલા ખુલાસા અનુસાર તે સમયે બિલ ક્લિંટન પોતાની પત્ની હિલેરી ક્લિંટનને એક ઠંડી સ્ત્રી માનતા હતા અને તે કહેતાં હતાં કે હિલેરી સાથે તે સેક્સ નથી માણતાં કારણ ક તેનાથી તેમને સંતુષ્ટી પ્રાપ્ત થતી નથી. મોનિકા લેવિંસ્કી બિલ ક્લિંટનના કાર્યકાળ દરમિયાન 1995થી 1997 સુધી વ્હાઇટ હાઉસમાં ઇટર્ન હતી. 1998માં તેમને બિલ ક્લિંટન સાથેના સેક્સ સંબંધોની વાત ઉજાગર કરી બધાને સ્તબ્ધ કરી દિધાં હતાં. કહેવામાં આવે છે કે મોનિકાના આ પુસ્તકમાં બિલ ક્લિંટનને લખેલા પ્રેમપત્રોનો પણ ઉલ્લેખ હશે.

મોનિકાનું કહેવું છે કે ક્લિંટન સાથે થયેલી મુલાકાતો અને ત્યારબાદ ક્લિંટન સાથેના સંબંધોને લઇને થયેલી બદનામીમાં ક્લિંટન બચી ગયા હતા. માટે તે ક્લિંટન સાથે બદલો લેવા માંગે છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા સમાચારો મુજબ મોનિકાએ 12 મિલિયન ડૉલરમાં પુસ્તક લખવાનો કરાર કર્યો છે. મોનિકા લેવિંસ્કીના એક મિત્રએ જણાવ્યું હતું કે પુસ્તકમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્લિંટન એકસાથે ઘણી છોકરીઓ સાથે સેક્સ માણતાં હતાં.

English summary
World-famous mistress of former U.S. President Bill Clinton's Monica Lewinsky decided to make some more money on her controversial past. Lewinsky will write memoires. The former White House trainee negotiates the details of her book with major publishers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X