સિરિયામાં છેલ્લા એક વર્ષથી અમેરિકાને તેના સાથી દેશો તરફથી આઇએસઆઇએસ સામે હુમલા ચાલુ જ છે અને વર્ષના અંતમાં આમાં રશિયા પણ જોડાઈ ગયું. તેમ છતા પણ સિરિયાથી જે ખબર આવી છે તે ખુબ જ ચોકાવનારી છે.
સિરિયાની સરકારના નિવેદન મુજબ આઇએસઆઇએસના આતંકીઓ એ અલ્જોર શેહરમાં 300 જેટલા લોકોને મૌતને ઘાટ ઉતારી દીધા છે. સિરિયાના સમાચાર મુજબ મારવાવાળામાં વધારે સંખ્યા વૃદ્ધ, મહિલા અને બાળકોની છે.
આ ઘટનાને અત્યાર સુધી ની સૌથી ખતરનાક ઘટના માનવામાં આવી રહી છે. આઇએસઆઇએસ એ સિરિયા અને ઈરાનના મોટા ભાગમાં પોતાનું નિયંત્રણ રાખ્યું છે. આટલું જ નથી પરંતુ આ શેહર ના બીજા 400 નાગરિક પણ આઇએસઆઇએસના કબ્જામાં છે.
એક નઝર આઇએસઆઇએસની ઘાતકી ઘટનાઓ પર :
આઇએસઆઇએસ
ISIS સિવાય ક્યાં ક્યાં સક્રિય રહી છે, ફિમેલ સુસાઇડ બોમ્બર
આઇએસઆઇએસ
આઇએસઆઇએસ એક વીડિયો પણ જાહેર કર્યો છે. અને જલ્દી તે વોશિગ્ટનમાં ચારે બાજુએ આગ લગાવી દેશે તેવી ધમકી આપી છે.
આઇએસઆઇએસ
ગૃહ મંત્રાલય આપેલી જાણકારી મુજબ લગભગ 150 ભારતીય યુવા હાલ આઇએસઆઇએસના સંપર્કમાં છે. તે વાત તો બધા જ જાણે છે કે બ્રિટન, અમેરિકા તથા યુરોપ પછી ભારત પર પણ આઇએસઆઇએસના ખતરો બનેલો જ છે.
ભારતીય મહિલાઓમાં વધી રહ્યો છે આઇએસઆઇએસનો ક્રેઝ!
આઇએસઆઇએસ
ISIS એ આતંકી સંગઠન તરીકે સામે આવ્યુ કે જેણે દુનિયામાં ધીરે ધીરે પોતાનો ડર કાયમ કરવામાં કોઇ કસર છોડી નથી. સિરીયા અને ઇરાકને પોતાના કબ્જામાં લીધા બાદ આ સંગઠન હવે દુનિયાના અન્ય ભાગ માટે પણ દહેશતનું બીજુ નામ બની ગયુ છે.
સિરીયા બની શકે, ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ
આઇએસઆઇએસ
આતંકી સંગઠન ISISની દહેશત વિશ્વ આખાયમાં ફેલાયેલી છે. હાલમાં ISISની નજર ભારત પર ટકેલી છે. આ આતંકી સંગઠને દુનિયાભરને જણાવી દીધુ છેકે એનો સૌથી મોટો ટાર્ગેટ ભારત છે.
જાણો: ભારતના કયા શહેર ISISના નિશાને?
આઇએસઆઇએસ
ત્યારે જ હાલમાં જ એવી પણ ખબર આવી હતી કે આઇએસઆઇએસના હાથે સીરિયામાં આવેલા રાસાણયિક હથિયારોનો જથ્થો આવ્યો છે. જે એક ગંભીર અને ખતરનાક વાત છે. જો કે આ સંગઠન પાસે પહેલાથી જ એવા ખતરનાક હથિયારો છે જેનાથી તેણે ઇરાક અને સીરિયામાં તબાહી મચાવી છે.
આઇએસઆઇએસ પાસે છે આ 9 ખતરનાક હથિયાર