For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારફુરમાં સોનાની ખાણ ઢળી પડતાં 60ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gold-mine
ખારતોમ, 3 મે: સૂદાનના દારફુરમાં સોનાની ખાણ ઢળી પડતાં લગભગ 60 લોકોના મોત નિપજ્યાં છે. આ વિસ્તારમાં જાન્યુઆરીથી જ સોનાની ખાણને લઇને ઝપાઝપી થઇ રહી હતી. સોમવારે સજાર્યેલી આ ઘટનામાં કેટલા લોકો ગુમ છે તે અંગે કોઇ જાણકારી મળી નથી.

ઉત્તરી દારફુરના જેબેલ અમીર સ્થાનિક આયુક્ત હારૂન અલ-હસને કહ્યું હતું કે આ ઘટનામાં 60થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. તેમને કહ્યું હતું કે તે મૃતકોની સાચી સંખ્યા જણાવી શક્યા નથી કારણ કે 40 મીટર ઉંડી ખાણમાં કેટલા લોકો ફસાયેલા છે તે અંગે કોઇ જાણકારી નથી.

English summary
More than 60 gold miners died when an unlicenced mine collapsed in Sudan's Darfur early this week, local officials said Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X