For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! શું કોઇ માતા પોતાના બાળકની નાળ ખાઇ શકે!

|
Google Oneindia Gujarati News

mother
લંડન, 10 સપ્ટેમ્બર: આ મહિલાને જે વસ્તુ ખાવાની લત લાગી છે તે અંગે સાંભળીને કોઇને પણ ઉલ્ટી આવી શકે છે. હા આ બ્રિટેનની શેફીલ્ડમાં રહેનારી 31 વર્ષીય જેલિફર બુલોક છે જે ત્રણ બાળકોની માતા છે, તેને બે દિકરા અને એક દિકરી છે.

ડેલીમેલ અનુસાર બાળકની ડિલીવરી થયા બાદ માતાને કંઇકને કંઇ પૌષ્ટિક અને તંદુરસ્તી માટે પોષકયુક્ત ખોરાક આપવામાં આવે છે. આ અનોખી માતાએ તો વળી બાળકને જન્મ આપ્યા બાદ જે વસ્તુ ખાધી તે હતી તેના જ બાળકની નાળ!

જેલિપરે બ્રિટેનના શેફીલ્ડમાં જ્યારે પોતાના દિકરા એલ્ફીને જન્મ આપ્યો તો તેને દૂધ પિવડાવીને સુવડાવ્યા બાદ તેણે સૌથી પહેલા કાપેલી ગર્ભનાળ અથવા પ્લેસેંટાને ખાવાનું કામ કર્યું.

આ દરમિયાન ચૌકાવી દેનારી વાત એ છે કે આ વાતનો ખુલાસો ખુદ જેને કર્યો. તેણે એ પણ જણાવ્યું કે ગર્ભનાળને ખાવામાં તેને તેના પતિ ટોબીએ મદદ કરી હતી. જેને જણાવ્યું કે તેને હંમેશાથી પ્રીમેન્સટ્રુઅલ સિંડ્રોમ (માસિક આવ્યા પહેલા અને ત્યારબાદ બની રહેતો તણાવ) અને પોસ્ટનેટલ ડિપ્રેશન (બાળકના જન્મ બાદનો તણાવ)ની શિકાર રહી છે.

જેને કેટલાંક કિસ્સાઓના આધાર પર એવું સાંભળ્યું હતું કે ગર્ભનાળમાં કેટલીંક એવી ચીજ હોય છે જે ઉપરોક્ત બંને બિમારીઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. પછી શું, તણાવને દૂર કરવા માટે જેને પોતાના પતિ ટોબીની મદદથી ગર્ભનાળને ખાઇ લીધું. જેને જણાવ્યું કે પહેલા બાળક બાદ પ્લેસેંટા ખાવાથી તેમને કોઇ તણાવ થયો નહીં. ત્યારબાદ તેમને બીજા બે બાળકો થયા અને તે સમયે પણ તેમણે એવું જ કર્યું...!

English summary
British mother ate her babies' placentas raw straight after they were born.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X