For Quick Alerts
For Daily Alerts
ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય PM બનશે મોદી
મેલબોર્ન, 20 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ઓસ્ટ્રેલિયાની યાત્રા પર જવાના છે અને આ યાત્રા દરમિયાન મોદી અત્રે એ કામ પૂરું કરશે જે તેમણે અમેરિકાની યાત્રા દરમિયાન અધૂરું મૂક્યું હતું.
મોદી પોતાના આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આપને બતાવી દઇએ કે મોદી પહેલા એવા ભારતીય વડાપ્રધાન બનશે જે અત્રેની સંઘીય સંસદની સ્પેશિયલ જોઇંટ મીટિંગમાં હાજરી આપશે. અત્રે નોંધનીય છે કે મોદી પોતાના અમેરિકા પ્રવાસ પર પણ અમેરિકાની સંસદને સંબોધિત કરવાના હતા પરંતુ કોઇ કારણવશ એવું થઇ શક્યું નહીં.
ઓસ્ટ્રેલિયાઇ
સાંસદ
છે
ખુશ
વડાપ્રધાન
તરીકે
મોદી
પહેલી
વાર
ઓસ્ટ્રેલિયા
જશે
અને
તેમની
આ
યાત્રાને
ધ્યાનમાં
રાખતા
ત્યાંના
ઘણા
સાંસદોએ
ખૂબ
જ
ખુશી
જાહેર
કરી
છે.
આ
સાંસદોને
આશા
છે
કે
મોદી
તેમને
હિંદીમાં
સંબોધિત
કરશે.
લીઝા અનુસાર અમારી સંસદ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે નરેન્દ્ર મોદી તેને સંબોધિત કરશે. આ ઉપરાંત અમારા માટે આ કોઇ મોટો વિષય નથી કે તેઓ કંઇ ભાષાનો ઉપયોગ કરશે.
Comments
narendra modi prime minister new delhi australia parliament address melbourne નરેન્દ્ર મોદી વડાપ્રધાન નવી દિલ્હી ઓસ્ટ્રેલિયા સંસદ સંબોધન મેલબોર્ન
English summary
Prime Minister Narendra Modi to address Australian Parliament. He will be the first Indian PM who will address Australian Parliament.
Story first published: Monday, October 20, 2014, 13:47 [IST]