For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની સેશેલ્સ યાત્રા કહ્યું વધુ સમય નીકાળી ફરી આવીશ

|
Google Oneindia Gujarati News

વર્ષ 2015નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ શરૂ થઇ ગયો છે. જેના ભાગરૂપે મંગળવારે મોડી રાત્રે હિંદ મહાસાગરમાં આવેલા ટાપુ રાજ્ય સેશેલ્સમાં નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા.

એરપોર્ટ પર સેશેલ્સના રાષ્ટ્રપતિ જેમ્સ એલિક્સે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. નોંધનીય છે કે આ ટાપુરાષ્ટ્રમાં ભારતીય સમુદાય મોટા પ્રમાણમાં રહે છે. જ્યારે વડાપ્રધાન સેશલ્સ પહોંચ્યા ત્યારેભારતીય સમુદાય પણ મોટી સંખ્યામાં વડાપ્રધાનને આવકારવા માટે હાજર રહ્યું હતું.

નોંધનીય છે કે ઇન્દિરા ગાંધી પછી મોદી બીજા એવા વડાપ્રધાન છે જેને સેશેલ્સની મુલાકાત કરી છે. આજે સેશેલ્સના લોકો સમક્ષ નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યુ હતું.

નમસ્તે કેમ છો બોલી મોદી કરી ભાષણની શરૂઆત.

વધુમાં મોદીએ વિઝા ઓન અરાઇવલની સુવિધા આપવા અને વધુ સમય કાઢી ફરી આવવા સેશેલ્સવાસીઓને કહ્યું હતું.

ત્યારે મોદીનો પ્રવાસ જુઓ તસ્વીરોના માધ્યમથી. આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટિવટર અકાઉન્ટ પર મૂક્યા છે.

મોદીનું સેશેલ્સમાં ઉમળકાભેર સ્વાગત.

મોદીનું સેશેલ્સમાં ઉમળકાભેર સ્વાગત.

મોદીનું સેશેલ્સમાં ઉમળકાભેર સ્વાગત. મોદીએ પણ કહ્યું ભારતીય સમુદાયના લોકોને જોઇ ખુશી થઇ.

સેશેલ્સમાં મોદીએ કહ્યું કેમ છો

સેશેલ્સમાં મોદીએ કહ્યું કેમ છો

સેશેલ્સમાં મોદી કર્યું લોકોનું અભિવાદન. કેમ છો કહી કરી ભાષણની શરૂઆત.

મોદીનું સેશેલ્સમાં ઉમળકાભેર સ્વાગત

મોદીનું સેશેલ્સમાં ઉમળકાભેર સ્વાગત. મોદીએ પણ કહ્યું ભારતીય સમુદાયના લોકોને જોઇ ખુશી થઇ.

સેશેલ્સની સુંદરતા કરી મોદીએ કેમેરામાં કેદ

સેશેલ્સ સુંદરતાને અભિવ્યક્ત કરતો આ ફોટો ખુદ નરેન્દ્ર મોદીજીએ પાડ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે સેશેલ્સના લોકો મને પ્રેમ અભૂતપૂર્વ આપ્યો છે.

નરેન્દ્ર મોદી સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે

નરેન્દ્ર મોદી સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે. મોદીએ ભારત સેશેલ્સના સંબંધોને મજબૂત કરવાની વાત કરી. વધુમાં કહ્યું કે હું અહીંના રાષ્ટ્રપતિના વિઝનથી ખૂબ જ પ્રભાવિત થયો છું.

મોદીએ કર્યું અનાવરણ

વડાપ્રધાન મોદીએ CSRS ભારત - સેશેલ્સ કોપરેશન પ્રોજેક્ટની તકતી અને રડારના સંચાલન પ્રણાલીનું અનાવરણ કર્યું.

English summary
narendra modi reached seychelles island warmly welcome indian pm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X