નેપાળમાં નેપાળી બાદ હવે જાપાનમાં જાપાની બોલવા સજ્જ છે મોદી
નવી દિલ્હી, 28 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર જાપાની ભાષામાં ટ્વીટ કર્યું. તેમણે જણાવ્યું કે તેમના જાપાની મિત્રોએ તેમને જાપાન વાસિયો સાથે સીધી વાત કરવા માટે જણાવ્યું હતું, માટે તેમણે તેમની ભાષામાં ટ્વિટ કર્યું છે. મોદીએ જાપાનીમાં ઘણી ટ્વિટ કર્યા બાદ એક ટ્વિટમાં લખ્યું છે કે મારા જાપાની મિત્રોએ મને જાપાનીમાં ટ્વિટ કરવા પ્રેરણા આપી અને મને તેના માટે મદદ કરી છે માટે તેમનો આભાર માનું છું.
અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ભૂતાન અને નેપાળની યાત્રા કરી છે. ભૂતાનમાં મોદીએ સંસદમાં સંબોધન કર્યું હતું, તેમજ નેપાળની સંસદમાં પણ મોદીએ નેપાળી ભાષામાં સંબોધન કર્યું હતું. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જાપાનની મુલાકાત લઇ ચૂક્યા છે. પરંતુ વડાપ્રધાન બનતા જાપાનની તેમની આ પહેલી યાત્રા છે. મોદીએ પોતાના ટ્વિટમાં વડાપ્રધાન શિંબો એબેને સંબોધિત કર્યા છે. મોદી 30 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી જાપાન પ્રવાસ પર જવાના છે.
નરેન્દ્ર મોદીને આપણે અત્યાર સુધી પંજાબી, ઓડીયા, મરાઠી, અસમી, રાજસ્થાની દેશની મોટાભાગની ભાષાઓમાં બોલતા સાંભળ્યા છે, પરંતુ હવે મોદી જાપાનીમાં બોલવાની તૈયારી કરી રહ્યા છે. જો આપને વિશ્વાસ ના આવતો હોય તો નીચેની સ્લાઇડર ચેક કરી જુઓ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટ્વિટ્સ પર એક નજર...
|
મોદીએ કરેલી ટ્વિટ્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર જાપાની ભાષામાં ટ્વીટ કર્યું.
|
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
|
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
|
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
|
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
|
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
|
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
|
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
|
મોદીએ જાપાનીમાં કરેલી ટ્વિટ્સ
એક ટ્વિટમાં લખ્યું છે કે મારા જાપાની મિત્રોએ મને જાપાનીમાં ટ્વિટ કરવા પ્રેરણા આપી અને મને તેના માટે મદદ કરી છે માટે તેમનો આભાર માનું છું.