• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વર્ષ 2020માં મંગળ પર નવો રોવર મોકલશે નાસા

By Super
|

સાન ફ્રાન્સિસકો, 5 ડિસેમ્બરઃ મંગળ ગ્રહ પર માનવને મોકલવાના અભિયાનની તૈયારીમાં લાગેલી અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની યોજના 2020માં લાલ ગ્રહ પર એક નવો રોવોર મોકલવાની છે. નાસાને ક્યૂરોસિટી રોવર દ્વારા કરવામાં આવેલા પહેલા માટી પરીક્ષણના નિર્ણયોને જારી કરતા આ ઘોષણા કરી હતી.

ક્યૂરોસિટીએ મંગળની માટીમાં જીવન માટે જરૂરી તત્વો જેમ કે પાણી, ઓક્સિજનના કેટલાક અવશેષ મળ્યા હતા. નાસાના પ્રશાસનિક અધિકારી ચાર્લ્સ બોલ્ડેનએ એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું પ્રશાસન મંગળ અન્વેષણ કાર્યક્રમ માટે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું કે, આ આગામી અભિયાન થકી અમે મંગળ ગ્રહના અન્વેષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં અમેરિકન નેતૃત્વ સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ. વર્ષ 2030ના દશકામાં મંગળ પર માનવ મોકલવાની દિશામાં આ એક મહત્વનું પગલું હશે.

English summary
NASA plans to follow up its Curiosity mission by sending a new rover to Mars in 2020 that could collect and store samples for return to Earth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X