• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉત્તર કોરિયાએ આપી વ્હાઇટ હાઉસ પર પરમાણુ હુમલાની ધમકી

|

સિયોલ, 29 જુલાઇ: ઉત્તર કોરિયા સેનાના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકા પર કોરિયાઇ પ્રાયદ્વીપમાં તણાવ ભડકાવવાનો આરોપ લગાવતા અમેરિકન રાષ્ટ્રપતિના રહેઠાણ વ્હાઇટ હાઉસ અને રક્ષા મંત્રાલય પેંટાગન પર પરમાણું બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી છે.

સેનાના જનરલ પોલિટિકલ બ્યૂરોના ડાયરેક્ટર અને વાઇસ માર્શલ વાંગ પ્યોંગ સોએ રાજધાની પ્યોંગયાંગમાં સેનાની વિશાળ રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે દક્ષિણ કોરિયા અને અમેરિકાએ મળીને હાલમાં જ ઘણા યુદ્ધાભ્યાસ કર્યા. તેમાં પરમાણું હુમલાની ક્ષમતાથી સજ્જ અમેરિકન એરક્રાફ્ટ કેરિયરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. અમે આને સિયોલ અને વોશિંગ્ટન તરફથી ભડકાઉ પગલું માનીએ છીએ.

north korea
કોરિયા યુદ્ધ(1950-53)ના રોજ પૂરું કરાવનાર સમજુતીની વર્ષગાંઠ પર રવિવારે ટીવી પર પ્રસારિત કાર્યક્રમ દરમિયાન વાંગે જણાવ્યું કે સામ્રાજ્યવાદી વિચાર ધરાવતું અમેરિકા અમારી સંપ્રભુતા અને અસ્તિત્વને ખતરામાં નાખનાનું પગલું ઉઠાવતું રહ્યું છે. અમારા સૈનિક વ્હાઇટ હાઉસ અને પેંટાગન પર પરમાણુ બોમ્બથી હુમલો કરીને તમામ ખરાબીઓના આ સ્ત્રોતોનો નાશ કરી દેશે.

ઉત્તર કોરિયા તરફથી અમેરિકાને પરમાણુ હુમલાની ધમકી પહેલીવાર નથી મળી. આ પહેલા પણ તમામ મંચોથી પ્યોંગયાંગના નેતા અમેરિકા અને પ્રશાંત મહાસાગરમાં સ્થિત તેના સૈન્ય મથકો પર પરમાણું હુમલા કરવાની ધમકી આપતા રહ્યા છે. પરંતુ મોટાભાગના વિશેશ્લકો માને છે કે હજી સુધી તેઓ એવી બેલેસ્ટિક મિસાઇલ વિકસિત નથી કરી શક્યા જે એક મહાદ્વીપથી બીજા દ્વિપ સુધી મારી શકે. ઉત્તર કોરિયા ત્રણ પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું છે. પરંતુ તેમને પણ મિસાઇલના વૉરહેડ બનાવવાના લાયક નથી માનવામાં આવતા.

lok-sabha-home

English summary
A senior North Korean military official on Sunday threatened to launch a nuclear strike on the White House and Pentagon.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more