For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-પાક સંબંધો માટે વિશ્વાસ અને ભરોસો મહત્વપૂર્ણઃ હિના

|
Google Oneindia Gujarati News

khar
ઇસ્લામાબાદ, 9 માર્ચઃ પાકિસ્તાની પ્રધાનમંત્રી રાજા પરવેજ અશરફ શરીફની યાત્રાની પૂર્વ સંઘ્યા પર પાકિસ્તાને કહ્યું કે ભારત સાથે તેમના સંબંધોમાં આવનારી સમસ્યાઓનું સમધાનનો રસ્તો માત્ર ભરોસો અને વિશ્વાસ હાંસલ કરી શકાય છે.

પાકિસ્તાની વિદેશમંત્રી હિના રબ્બાની ખારે પાકિસ્તાનની વિદેશ સેવાના અધિકારીઓ માટે એક વિશેષ પાઠ્યક્રમના પાસિંગ આઉટ સમારોહને સંબોધિત કરતા થયેલા ભારત-પાક સંબંધોની વાત કરી.

પાકિસ્તાનની વિદેશનીતિના ઉદ્દેશ્યોના સંદર્ભમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન એક કેન્દ્રિત વિચાર સાથે પોતાના તમામ પાડોસીઓ સાથે સંબંધોમાં સુધારા પર ધ્યાન આપી રહ્યાં છીએ, જેમણે અફઘાનિસ્તાન અને ભારત સામેલ છે.

વિદેશ મંત્રાલય દ્વારા જારી નિવેદન અનુસાર, ભારતના સંબંધમાં વિદેશમંત્રીએ કહ્યું કે અતીતમાં જટીલ સંબંધો છતાં પાકિસ્તાનનું માનવું છે કે વિશ્વાસ અને ભરોસો જાળવી રાખવા આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન બન્ને દેશો વચ્ચે તમામ લંબિત મુદ્દાઓ પર સાર્થક વાતચીતના માધ્યમથી નિરાકરણ લાવવા પ્રતિબદ્ધ છે.

English summary
Pakistani foreign minister Hina Rabbani Khar on Friday said that her government was single mindedly committed to improve relations with all the immediate neighbours, including India and Afghanistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X