For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNમાં ભારતે કહ્યું પાક. આતંકવાદને "મહેમાન" જેમ સાચવે છે!

|
Google Oneindia Gujarati News

બુધવારે સંયુક્ત રાષ્ટ્રસંધ મહાસભા (ઉંગા)માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે એક વાર ફરી ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો. જેના વળતા જવાબમાં ભારતે પણ દુનિયાની સામે પાકિસ્તાનની પોલ ખોલી દીધી. ભારતે સાફ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન તે દેશ છે જે આંતકવાદને મહેમાનની જેમ છાવરે છે. ત્યારે ભારતે પોતાના સંદેશમાં શું કહ્યું વાંચો અહીં...

UNGA: પાક.ની નાપાક બોલી પર ભારત કહ્યું પાક. છે 'આતંકી રાજ્ય'UNGA: પાક.ની નાપાક બોલી પર ભારત કહ્યું પાક. છે 'આતંકી રાજ્ય'

પ્રોક્સીવોર ચલાવે છે પાક.

Pakistan is the host of terrorism Indias hard reply at United Nations

નવાઝ શરીફના ભાષણનું ભારતે મહાસભામાં જોરદાર ખંડન કરતા ભારતના ડિપ્લોમેટ એનામ ગંભીર એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન બિલિયન ડોલર આતંકી સંગઠનોને મદદ કરવા પાછળ ખર્ચે છે.

આતંકીઓને ટ્રેનિંગ

Pakistan is the host of terrorism Indias hard reply at United Nations

આ રૂપિયા પાકિસ્તાનને આંતરાષ્ટ્રિય સહાયના રૂપે આતંકવાદને નાથવા માટે મળે છે. પણ પાકિસ્તાન તેનો ઉપયોગ આંતકીઓને ટ્રેનિંગ આપવા અને પડોશી રાષ્ટ્રમાં પ્રોક્સી વાર કરાવવા માટે વાપરે છે.

આતંકવાદનું ગઢ

Pakistan is the host of terrorism Indias hard reply at United Nations

ગંભીરના કહેવા તક્ષશિલાની જમીન જે પ્રાચીન સમયે એક શિક્ષણનું મોટું કેન્દ્ર હતી તે હવે આતંકવાદનું ગઢ બની ચૂકી છે. આજે પાકિસ્તાન આતંકવાદને શીખવા અને તેને ફેલાવવાવાળાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. અને તેના આ જહેરની અસર દુનિયાભરમાં થઇ રહી છે.

મોટો ખતરો

Pakistan is the host of terrorism Indias hard reply at United Nations

વધુમાં ગંભીરે જણાવ્યું કે સરકાર અને એથોરિટીઝની મદદથી અનેક આતંકી સંસ્થા ખુલ્લેઆમ પૈસા ભેગા કરી રહી છે. જેના કારણે ભારત જેવા દેશો તેનો ખરાબ પ્રભાવ ભોગવી રહ્યા છે.

English summary
Pakistan is the host of terrorism India's hard reply at United Nations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X