For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પાકિસ્તાને બાબર ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

પાકિસ્તાને શનિવારે જમીન અને આકાશમાં દુશ્મન પર ટાર્ગેટ કરી અટેક કરવા સક્ષમ બાબર ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને શનિવારે જમીન અને આકાશમાં દુશ્મન પર ટાર્ગેટ કરી અટેક કરવા સક્ષમ બાબર ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાનની સ્વદેશી બાબર ક્રુઝ મિસાઈલ હથિયારો લઇ જવામાં સક્ષમ છે. આ મિસાઈલની મારક ક્ષમતા 700 કિલોમીટર સુધીની બતાવવામાં આવી રહી છે.

babur cruise missile

આ મિસાઈલની સફળ પરીક્ષણ કરીને પાકિસ્તાન ની ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (ISPR) ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાબર વેપન સિસ્ટમ એડવાન્સ એરોડાયનેમિક ઓછી ઉડાન વાળી મિસાઈલ છે. જે અલગ અલગ હથિયાર લઇ જવામાં સક્ષમ છે.

મિસાઈલ પરીક્ષણ પછી પાકિસ્તાની સેના ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાબર વેપન સિસ્ટમ જમીન અને આકાશ બંને જગ્યાઓ પર અચૂક નિશાનો લગાવવા માટે સક્ષમ છે. પાકિસ્તાની સેના ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જીપીએસ નેવિગેશન વગર પણ આ મિસાઈલ અચૂક નિશાનો લગાવવા માટે સક્ષમ છે.

આ મિસાઈલ પરીક્ષણ દરમિયાન પાકિસ્તાન સામરિક યોજના પ્રભાગ (SDP) મહાનિર્દેશક, વિજ્ઞાનિક, એન્જિનિયર અને સેનાના વરિષ્ટ અધિકારીઓ હાજર હતા.

English summary
Pakistan successfully tests enhanced range version of babur cruise missile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X