• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક પોપટે બચાવ્યો માલિકનો જીવ

|

લંડન, 11 ફેબ્રુઆરીઃ આજે એક માનવી બીજા માનવીનો જીવ લેવા માટે બેબાકળો બની ગયો છે ત્યારે યુકેમાં એક પોપટે ઘરમાં આગ લાગતા પોતાના માલિકનો જીવ બચાવ્યો હતો.

સાઉથ વેલ્સના લાનેલી સ્થિત મકાનના બેડરૂમમા જ્યારે આગ લાગી ત્યારે તેનો માલિક બેન રીઝ બાથરૂમમાં હતો. પોપટે પોતાના જીવની ચિંતા કર્યા વગર ઉડીને બાથરૂમમાં ગયો અને અવાજ કાઢીને પોતાના માલિકને સતર્ક કર્યા હતા.

સમાચાર પત્ર ડેલ મેઇલના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પોપટે સતર્ક કરવામાં આવતા બેન જેમ-તેમ કરીને બહાર આવી ગયો અને મદદ માટે બુમો પાડવા લાગ્યો પરંતુ, પોપટ બહાર આવી શક્યો નહીં અને તેનું સળગી જવાથી મોત નિપજ્યું છે.

English summary
A pet parrot in the UK has emerged as an unlikely hero after he perished saving the life of his teenage owner from a house fire.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X