For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : શુંગા - જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

|
Google Oneindia Gujarati News

લંડન, 10 ઓક્ટોબર : લંડનમાં આવેલા બ્રિટિશ મ્યુઝિયમ ખાતે એક અનોખું પ્રદર્શન શરૂ થયું છે. આ પ્રદર્શન ભારતીય કામ કલાના સંદર્ભગ્રંથ 'કામ સૂત્ર'ની યાદ અપાવે છે. આ પ્રદર્શન પણ કામ કલા સાથે સંકળાયેલું છે. જાપાનીઝ કલામાં તૈયાર થયેલી કામ કલા કૃતિઓને 'શુંગા' નામથી ઓળખવામાં આવે છે. 'શુંગા'ની આવી જ 150થી વધારે કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી તસવીરો તે જ યુગમાં યુરોપીય કલાની વિપરીત સેક્સ સંબંધિત કલાનું અલક પરિદ્રશ્ય રજૂ કરે છે.

શુંગા કામ કલા 'ઇડો કાળ'માં વિકસી હતી. આ કાળમાં તૈયાર થયેલી કૃતિઓ મોટા ભાગે લાકડાની બ્લોક પ્રિન્ટો પર છે. તેને ટોકિયોમાં 16મી, 17મી અને 18મી સદીમાં તૈયાર કરવામાં આવી હતી. તત્કાલિન સમયમાં આ કલા દુનિયાની નજરમાં આવી ન હતી. આ પ્રદર્શન દ્વારા તેને દુનિયા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

શુંગાની ખાસિયત
શુંગાની ખાસિયત એ છે કે તેમાં મોટા ભાગે વિવિધ પ્રકારના સેક્સ ક્રિયાકલાપોને અત્યંત મુક્ત અને ખુલ્લી રીતે બારીકી સાથે દર્શાવવામાં આવ્યા છે. જાપાનીઝ શબ્દ "શુંગા"નો સાહિત્યિક અર્થ થાય છે 'વસંતની તસવીરો'. કામ કલા માટે આ શબ્દનો ઉક્તિ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે શહેરની વસતી ઝડપથી વધી રહી હતી અને પશ્ચિમી જગત સાથે તેનો કોઇ સંપર્ક ન હતો ત્યારે આ કલાનો ઝડપી વિકાસ થયો હતો.

તેને 'તકિયા તસવીરો' અથવા 'હસતી તસવીરો' તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તેમાં દર્શાવવામાં આવેલા ચરિત્રોને સેક્સનો આનંદ માણતા દર્શાવવામાં આવ્યા હતા. મોટા ભાગની તસવીરોમાં પુરુષ અને મહિલાઓની અંતરંગ પળો દર્શાવવામાં આવી છે, પણ તેમાં ગે અને લેસ્બિયન દ્રશ્યો પણ છે. જ્યારે કેટલીક તસવીરોમાં ગ્રુપ સેક્સ એટલે કે સામુહિક વ્યાભિચારને પણ દર્શાવવામાં આવ્યો છે. જાપાનમાં તત્કાલીન સમયમાં મહિલાઓ લગ્ન સમયે એક બીજાને તે આલ્બમ તરીકે ભેટ આપતી હતી.

બ્રિટિશ મ્યુઝિયમમાં યોજવામાં આવેલું આ પ્રદર્શન 16 વર્ષથી મોટી વ્યક્તિને માટે જ છે. આ પ્રદર્શન 3 ઓક્ટોબર, 2013થી 5 જાન્યુઆરી, 2014 સુધી ખુલ્લુ રહેશે.

અહીં સ્લાઇડરમાં આપ્યા છે જાપાનીઝ કામ કલા 'શુંગા'ની કેટલીક કલાકૃતિઓના નમૂના...

1

1

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

2

2

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

3

3

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

3

3

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

4

4

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

5

5

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

6

6

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

7

7

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

8

8

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

9

9

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

10

10

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

11

11

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

12

12

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

13

13

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

14

14

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

15

15

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

16

16

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

17

17

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

18

18

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

19

19

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

20

20

શુંગા : જાપાનીઝ કલામાં તૈયાર થયેલું કામ સૂત્ર

English summary
Photo : Shunga : Kama Sutra of Japanese Art; Exhibition at British Museum
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X