
વિશ્વ પશુ દિવસ પર 20 આશ્ચર્યજનક તસવીરો
4 ઓક્ટોબર એટલે કે વિશ્વ પશુ દિવસ. શું તમે આ દિવસે કંઇક ખાસ કરવા ઇચ્છી રહ્યાં છો. અમે જાણીએ છીએ કે જવાબ ના હશે. પરંતુ જો તમારે આ દિવસને થોડો પણ ખાસ બનાવવો છે, તો કોઇ એક પશુ સાથે સેલ્ફી લો અને તેને સોશ્યિલ મિડીયા પર #selfiewithanimal પર પોસ્ટ કરી દો. વાસ્તવમાં પશુ પ્રેમ પકૃતિ સાથેનો પ્રેમ છે. કારણ કે પ્રકૃતિએ જ આપણને આવા અદભૂત ઉપહાર આપ્યા છે.
ચાલો હવે અમે તમને લઇ જઇએ છીએ એવી અજબ ગજબ દુનિયામાં જ્યાં તમને એવા પશુ જોવા મળશે કે જે તમે કદાચ નહીં જોયા હોય. અને કદાચ આ જાનવરો અંગે આપે સાંભળ્યુ પણ નહીં હોય.

કોલેપસ ડિડેટાઇલસ
આ રીંછ કે કપિ નથી પણ કોલેપસ ડિડેટાઇલસ છે.

એય એય
એય એય જાનવર કે જે આફ્રિકામાં જોવા મળે છે.

અપલકા
દેખાવમાં બકરી કે ઝીરાફ જેવુ દેખાય છે, પણ તે બકરી કે ઝીરાફ નહીં અપલકા છે.

એક્સોલોટલ
આ ગરોળી કે માછલી નહીં પણ એક્સોલોટલ છે.

ડોંગોંગ
આ સમુ્દ્રી જીવ છે.

કોમોંડોર ડૉગ
શ્યોર કે તમે કોમોંડોર ડૉગ ભાગ્યે જ જોયો હશે.

સી ડ્રેગન
છોડ જેવુ લાગે છે, પણ છોડ નથી, તે સી ડ્રેગન છે. જે તમને ખાઇ પણ શકે છે.

નેકેડ મોલ ઉંદર
આ સીલ જેવો લાગતો નેકેડ મોલ ઉંદર છે.

ઓપિથેટ્યુટિસ
આ એક સમુદ્રી જીવ છે.

પીંક ફેરી અરમાડિલો
આ પીંક ફેરી અરમાડિલો છે.

પ્રોબોસિસ મંકી
આ પ્રોબોસિસ મંકીની તસવીર છે.

સ્લોથ
સ્લોથ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે.

સ્ટાર નોસ્ડ મોલ
આ સ્ટાર નોસ્ડ મોલ છે.

સુંડા કોલુગો
સુંડા કોલુગો પાન્ડા જેવો લાગતો જીવ છે.

તાપિર
દેખાવમાં ડુક્કર જેવુ લાગતુ આ જાનવર તાપિર છે.

ટ્રેસિયર
દેખાવમાં ક્યુટ લાગતા આ જીવનું નામ છે, ટ્રેસિયર.

ટ્રેઝિયર
વિચિત્ર લાગતા આ જીવનું નામ ટ્રેઝિયર છે.

બંદર
લાંબી મૂંછ અને દેખાવ બિલાડી જેવો પણ છે, બંદર.

બંદર
આ એક અન્ય પ્રકારનો બંદર છે, જે તમે કદાચ નહીં જોયો હોય.

ઝીબ્રા ડુક્કર
આ ઝીબ્રા ડુક્કર નામનો જીવ છે.