For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy New Year: તસવીરોમાં જુઓ દુનિયાભરની ન્યૂયર ઉજવણી

|
Google Oneindia Gujarati News

વર્ષ 2015 પૂર્ણ થઇ ગયું અને 2016નું વર્ષ શરૂ થઇ ગયું. ત્યારે 31 ડિસેમ્બર 2015ની છેલ્લી સાંજને દુનિયાભરના અલગ અલગ વિસ્તારોને પોત પોતાની રીતે ઉજવવામાં આવી. ત્યારે આ ન્યૂયરને ઉજવણી દુનિયાભરમાં કેવી ધામધૂમથી થઇ તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

ભારત સમેત અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, તાઇવાન, રુસ, યુએઇ, યુકે, બલ્ગેરિયા અને હોંગકોંગમાં ન્યૂયરની ઉજવણી કરવામાં આવી. ક્યાંક ફટાકડા તો ક્યાંક રોશની તો ક્યાંક કંઇક અલગ જ. ગત રાતે 12 વાગે અનેક અજાણ્યા લોકોએ એકબીજાને ભેટીને નવવર્ષની શુભકામનાઓ આપી. અને આવનારા વર્ષને ગત વર્ષ કરતા વધુ સારું બનાવાનો પ્રયાસ નિર્ણય કર્યો. તો જુઓ દુનિયાભરના દેશોમાં થનારી ના ન્યૂયરની ઉજવણી...

સીડની

સીડની ઓસ્ટ્રેલિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ધૂમધામ સાથે ન્યૂયરની ઉજવણી ભવ્ય આતિશબાજી સાથે કરવામાં આવી.

મુંબઇ

મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનલને ન્યૂયર યરની રોશનથી જગમગાવામાં આવ્યું.

ન્યૂયર વીથ હેપ્પીનેસ

તો અમદાવાદમાં અનાથ આશ્રમ અને ગરીબ બાળકોએ સાથે મળીને માણી ન્યૂયરની સાંજને.

ન્યૂઝીલેન્ડ

ન્યુઝીલેન્ડના સ્કાય ટાવરને પણ ખાસ રોશની સજવવામાં આવ્યું. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આ ટાવર પાસે ઊભા રહ્યા.

વેલકમ 2016

તો આ છે દુનિયાના અલગ અલગ દેશોની ઉજવણીની તસવીરો.

મુંબઇ

મુંબઇ

નોંધનીય છે કે મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનલમાં દરવર્ષે ખાસ અવસરો પર લાઇટનિંગ કરવામાં આવે છે.

દિલ્હી

દિલ્હી

દિલ્હીમાં પણ દિલ્હીગેટ પર ભારે આતિશબાજી કરવામાં આવી. જેને જોવા હાજર રહ્યા હજારો લોકો.

વારાણસી

વારાણસી

તો ધર્મની રાજધાની મનાતી વારાણસીમાં પણ કંઇક આ રીતે રોશની અને જાગમજોળ જોવા મળી.

2016નો સૂર્યોદય

અને મુંબઇના દરિકાકાંઠે વર્ષ 2016નો પહેલો સૂરજ કંઇક આ રીતે ઉગ્યો જોવા મળ્યો.

English summary
Countries around the world Including India are marking the New Year, with festivities due to get under way in South America. Here are some beautiful Pictures. Have a Look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X