• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અલફાંસો એરિનામાં મોદીને યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ

|

સિડની, 17 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિડની પહોંચી ગયા છે અને તેમના માટે માત્ર સિડનીમાં જ નહીં પરંતુ આખા ઓસ્ટ્રેલિયામાં વસેલા ભારતીયએ રેડ કારપેટ બિછાવી દીધું. વડાપ્રધાને અત્રે આવીને કળશ મૂક્યું. હાલમાં નરેન્દ્ર મોદી ઓલફોંસ એરેના ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધીત કરી રહ્યા છે. કાર્યક્રમની ઔપચારિક શરૂઆત થઇ ચુકી છે.

મોદીના ભાષણના મુખ્ય અંશો આ પ્રમાણે છે...

 • આ સંમાન અને ઉમંગનો હકદાર હું નથી, મારા દેશવાસીઓ છે, જેમણે મને અત્રે મોકલ્યો છે.
 • 125 કરોડ દેશવાસીઓ જ આ પ્રેમ અને સંમાનના અસલી હકદાર છે.
 • ઘણા બધા લોકો જે બહાર છે અને જેઓ અત્રે હાજર છે, તેઓ હિન્દુસ્તાનનું પ્રતીક છે.
 • સ્વામી વિવેકાનંદના શબ્દોને યાદ કરીએ છીએ તો કલ્પના નથી કરી શકતા.
 • સિડનીમાં એવું લાગી રહ્યું છે કે માનો સંપૂર્ણ ભારત સમાઇ ગયું હોય.
 • વિવેકાનંદના સપનોની શક્તિ છે કે ઠીક 50 વર્ષો બાદ તેમનું સપનું સત્ય થઇ શક્યું છે.
 • મારી જેમ ઘણા લોકો એવા છે જેમનો જન્મ આઝાદ હિન્દુસ્તાનમાં થયો છે.
 • આ મારુ સૌભાગ્ય છે કે હું દેશનો પહેલો એવો વડાપ્રધાન છું કે જેનો જન્મ આઝાદ દેશમાં થયો છે.
 • ત્યારે જઇને મને વધારે જવાબદારીનો અહેસાસ થાય છે.
 • આપણને દેશની આઝાદી માટે લડવાનું સૌભાગ્ય નથી મળ્યું.
 • દરેકના નસીબમાં દેશ માટે મરવાનું નસીબ નથી થતું.
 • પરંતુ દરેકને દેશ માટે જીવવાનું નસીબ ચોક્કસ મળે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાને જોડે છે ક્રિકેટ

 • આપ સાંજે ભારતથી ઓસ્ટ્રેલિયા માટે નિકળો તો સવારે ઓસ્ટ્રેલિયા પહોંચી જાવ છો.
 • ભારતના વડાપ્રધાને અત્રે આવવામાં 28 વર્ષ લાગી ગયા.
 • હું આપને વિશ્વાસ અપાવું છું કે ઓસ્ટ્રેલિયામાં રહેનારા મારા દેશવાસીઓ પર પણ મારો હક છે.
 • ઓસ્ટ્રેલિયા અને સિડની ખૂબ જ સુંદર દેશ અને શહેર છે.
 • ક્રિકેટે ઓસ્ટ્રેલિયા અને ભારતને જોડ્યું છે.
 • ઓસ્ટ્રેલિયા અને ભારત બંને લોકતાંત્રિક સંસ્થાન છે.
 • લોકતંત્રની ઉંચાઇ ના હોત તો શું થાત.
 • ભારત લોકતંત્રની શક્તિને આપણે ઓળખીએ.
 • ભારતમાં સામાન્ય પણ જો સત્ય નિષ્ઠાથી દેશ માટે જીવવાનું પ્રણ કરે છે તો દેશ પણ તેના માટે મરવા તૈયાર રહે છે.
 • ભારત એક નવજુવાન દેશ છે. તે યુવાશક્તિથી ભરપૂર છે.

ભારત બનશે સરતાજ

 • સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે હું ભારત માતાનું રૂપ જોઇ રહ્યું છું.
 • પરંતુ એક વાર ભારત માતા વિશ્વ ગુરુના રૂપમાં વિરાજમાન થશે.
 • તેઓ દુનિયાનું નેતૃત્વ કરશે.
 • હું પણ વિશ્વાસથી કહીશ કે વિવેકાનંદનું પણ સપનું પૂર્ણ થશે.
 • છ માસના અનુભવના આધાર પર કહી શકું છે કે દેશે જે સપના જોયા છે તેને પૂર્ણ કરવાના આશિર્વાદ ભારતમાતા આપી રહ્યા છે.
 • આપણે દુનિયામાં ક્યાંય પણ રહીએ પરંતુ હળીમળીને તેને એક સારું સ્થળ બનાવવાનો પ્રયાસ કરીએ.
 • મને માલૂમ છે ચૂંટણીમાં હિન્દુસ્તાનમાં થવાની હતી, પરંતુ ચૂંટણીની કોઇ પળ એવી ન્હોતી જેની સાથે તમે ના સંકળાયા હોવ.
 • ચૂંટણીના પરિણામ આવનારા હતા તો ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ પરિવાર ન્હોતું ઊંઘ્યું.
 • જે ઉમંગ અત્રે ભારતીયોમાં હતો તેના કારણમાં એ ભાવના હતી કે હું દુનિયામાં ક્યાંય પણ રહું પરંતુ મારો દેશ કેવો હશે?
 • દેશથી દૂર ભારતીયો માટે ચૂંટણી દેશના ઉજ્વળ ભારતના સપનાથી જોડાયેલ છે.
 • મારે નાના-નાના કામ કરવા છે અને નાના નાના લોકો માટે અને તેમને મોટા બનાવવા માટેના કામ કરવા છે.

બદલાઇ રહ્યો છે આપનો દેશ

 • દેશની બેંકિંગ વ્યવસ્થાને ગરીબથી ગરીબ લોકોની સાથે જોડ્યું છે.
 • વડાપ્રધાન જનધન યોજનાની સાથે 65 મિલિયન લોકોને આની સાથે જોડવામાં આવ્યા.
 • રિઝર્વ બેંકે કહ્યું આ યોજનામાં ત્રણ વર્ષ લાગશે, તો નાણા મંત્રાલયે કહ્યું બે વર્ષ લાગશે.
 • અત્યાર સુધી આ યોજના હેઠળ 71 મિલિયન બેંક એકાઉંટ ખુલી ચૂક્યા છે.
 • ઝીરો બેલેંસની સાથે પણ જે ગરીબ લોકોએ બેંક એકાઉંટ ખોલાવડાવ્યા છે, તેમના કારણે 5,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા.
 • એકવાર આપણને આપણા દેશના લોકોની શક્તિ અને વ્યવસ્થાઓ પર વિશ્વાસ કરવો પડશે.
 • તેમને યોગ્ય દિશા બતાવવામાં આવે તો તેઓ આપણાથી પણ આગળ નીકળી શકે છે.
 • 26 જાન્યુઆરી છેલ્લી ડેટ છે અને આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તમામ બેંક એંપ્લોઇ લાગેલા છે.
 • મે બે ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી.
 • એક નાનકડા રૂમવાળા ઘરને સાફ કરવામાં થોડા દિવસો લાગી જાય છે તો આ તો આપણો દેશ છે.
 • કામ મુશ્કેલ છે પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સપનું પૂર્ણ ચોક્કસ થશે.

મેક ઇન ઇન્ડિયા

 • અમે મેક ઇન ઇન્ડિયાની શરૂઆત કરી છે.
 • ગુજરાત દરમિયાન મારો અનુભવ હતો કે જાપાની રોકાણકારો ગોલ્ફ કોર્ટ વગર રોકાણ નથી કરતા. એટલા માટે અમે ગોલ્ફ કોર્ટનું નિર્માણ કરાવ્યું.
 • એનો ઉદ્દેશ્ય યુવાનો માટે રોજગાર પેદા કરનાર અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
 • મારૂ માનવું છે કે જો કોઇ પણ રોકાણકાર દેશમાં રોકાણ કરવા ઇચ્છતો હોય તો તેને એક સારું એન્વાયરમેંટ જોઇતું હોય છે.
 • હું ભારતીય રેલવેમાં 100 ટકા એફડીઆઇની જાહેરાત કરું છું.
 • હું કહેવા માંગીશ કે અમારા ત્યાં ઘણીબધી સંભવનાઓ છે, બજાર છે અને સુધારની સંભાવના પણ છે.
 • દુનિયાને આવનાર સમયમાં યુવા શક્તિની જરૂરીયાત પડશે. ભારત આ જરૂરતને પૂર્ણ કરવા માટે તૈયાર છે.
 • તેમાં પાંચ વર્ષ અથવા 10 વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ સ્કિલ ડેવલપમેંટ ખૂબ જ જરૂરી છે.
 • હવે દુનિયા બાહુબલથી નહીં બુદ્ધિબળથી ચાલશે.
 • જૂની સરકારને કાયદા બનાવવામાં વિશ્વાસ હતો, પરંતુ મને તેને ખતમ કરવામાં વિશ્વાસ છે.
 • આપણે લોકોને શાંતિથી રહેવા દેવાની તક આપવી જોઇએ.

પ્રવાસીઓ માટે ખાસ જાહેરાત

 • વર્ષ 2015માં પ્રવાસી ભારતીય દિવસ તે જ દિવસે ઉજવવામાં આવશે, જે દિવસે મહાત્મા ગાંધી દેશ પાછા ફર્યા હતા.
 • વર્ષ 2015માં જ્યારે પ્રવાસી ભારતીય દિવસ હશે, તે પહેલા સરકાર ઓસીઆઇ અને પીઆઇઓને એક સાથે લાવવાનું કામ પૂર્ણ કરી લેશે.
 • મને ખબર છે કે જ્યારે મેં અમેરિકામાં આ સંદર્ભેની જાહેરાત કરી હતી, તો કોઇએ તેની પર વિશ્વાસ ન્હોતો કર્યો. પરંતુ અમે તેની પર કામ કરી લીધું છે.
 • www.mygov.com પર આપની જેટલી પણ ફરિયાદો છે અથવા કોઇ સૂચન હોય તો મને ચોક્કસ લખો.
 • વિઝા ઓન અરાઇવલની સુવિધા આપને દેશમાં મળશે.
 • દેશ પર આવવા પર હવે પોલીસ વેરિફિકેશનની માથાકૂટથી છૂટકારો મળી જશે.

વડાપ્રધાન મોદીનું સિડનીમાં જોરદાર સ્વાગત

વડાપ્રધાન મોદીનું સિડનીમાં જોરદાર સ્વાગત, મોદીએ પોતાના ભાષણમાં ભારતીય સમુદાયને મોહિત કરી લીધા

વડાપ્રધાન મોદીનું સિડનીમાં જોરદાર સ્વાગત

વડાપ્રધાન મોદીનું સિડનીમાં જોરદાર સ્વાગત, મોદીએ પોતાના ભાષણમાં ભારતીય સમુદાયને મોહિત કરી લીધા

વડાપ્રધાન મોદીનું સિડનીમાં જોરદાર સ્વાગત

વડાપ્રધાન મોદીનું સિડનીમાં જોરદાર સ્વાગત, મોદીએ પોતાના ભાષણમાં ભારતીય સમુદાયને મોહિત કરી લીધા.

  English summary
  Prime Minister Nanrendra Modi in Sydney Allphones Arena to address Indian diaspora.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  loader
  X