For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિસબેનમાં શરૂ થયું જી-20 સમ્મેલન, મોદીનું ઉમળકાભેર સ્વાગત

|
Google Oneindia Gujarati News

બ્રિસબેન, 15 નવેમ્બર: રોજગારના અવસર વાળા આર્થિક સુધાર અને દુનિયાને આતંકવાદથી મુક્તિ અપાવવાની પ્રતિબદ્ધતાની સાથે જી-20 સમ્મેલન ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં શરૂ થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટે સમ્મેલનમાં હાજરી આપવા આવેલા તમામ રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું. એબોટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે પણ મળ્યા.

મોદી આ સમ્મેલન દરમિયાન વિદેશી બેંકોમાં જમા કાળા નાણાનો મુદ્દો ઊઠાવી શકે છે. મોદીએ સમ્મેલન પહેલા બ્રિક્સ દેશોની સામે પણ બ્લેક મની પર વાત કરી હતી. મોદી બેંક ખાતાઓની જાણકારી મેળવવા પર ઘણા દેશોની સહમતિ મેળવવામાં લાગી ગયા છે. વડાપ્રધાન મોદી આ સમ્મેલનમાં ટેક્સ ચોરી અને તેનાથી જોડાયેલ મુદ્દાઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનું દબાણ નાખશે.

મોદી આ સમ્મેલનનો ઉપયોગ રોજગાર વિહીન વધારાની સંભાવનાઓના સંબંધમાં ભારતની ચિંતાઓથી પણ રૂબરૂ કરાવશે. સમ્મેલન પહેલા વડાપ્રધાને જણાવ્યું કે નોકરી પેદા કરનારી આર્થિક વધારા જેવી સ્થિતિ જેવા મુદ્દા પર જ નહીં પરંતુ લોકોના જીવન-સ્તરમાં ફેરફાર પર ભારત આપવાની જરૂરીયાત છે.

મોદીએ જી-20ના નેતાઓને જણાવ્યું કે સુધારનો વિરોધ થવો જોઇએ, પરંતુ તેને રાજનૈતિક દબાવથી બચવું જોઇએ. મોદીએ એ પણ જણાવ્યું કે સુધારનું સંચાલન લોકો દ્વારા થાય, તેને ગુપ-ચુપ ના કરી શકાય. મોદીએ સમ્મેલનથી પહેલા જી-20 સદસ્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી.

જી-20 સમ્મેલનમાં કોને કોને મળ્યા મોદી જુઓ તસવીરો...

બ્રિઝબેનમાં મોદીનું ઉમળકાભેર સ્વાગત

બ્રિઝબેનમાં મોદીનું ઉમળકાભેર સ્વાગત

બરાક ઓબામાને મળ્યા મોદી

મોદીનું ઉમળકાભેર સ્વાગત

મોદીનું ઉમળકાભેર સ્વાગત

ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદને મળ્યા

બ્રિસબેનમાં શરૂ થયું જી-20 સમ્મેલન

બ્રિસબેનમાં શરૂ થયું જી-20 સમ્મેલન

બ્રિસબેનમાં શરૂ થયું જી-20 સમ્મેલન

મોદી બરાક ઓબામા અને પુતિન

મોદી બરાક ઓબામા અને પુતિન

મોદી બરાક ઓબામા અને પુતિન

બેઠકોનો દૌર શરૂ

બેઠકોનો દૌર શરૂ

બેઠકોનો દૌર શરૂ

English summary
PM Modi in G 20 summit, meeting with world leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X