• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! પોપની કબુલાત, વેટિકનમાં એક્ટિવ છે ગે લોબી

|

વેટિકન સિટી, 12 જૂનઃ પોપ ફ્રાન્સિસે સ્વિકાર કર્યો છે કે વેટિકન પ્રશાસન એટલે કે ક્યુરિયામાં ભ્રષ્ટાચાર ઉપરાંત સમલૈંગિકોની લોબી પણ છે. સમાચાર એજન્સી એકેઆઇ અનુસાર તેમણે કહ્યું છે કે, આપણે એ જોવું પડશે કે, આપણે શું કરી શકીએ છીએ. પોપે કહ્યું કે, આ કઠિન છે. અહીં ઘણા પવિત્ર લોકો પણ છે, ખરેખર, અહીં પવિત્ર લોકો પણ છે, પરંતુ અહીં ભ્રષ્ટાચાર પણ છે. જે સાચી વાત છે. અહીં સમલૈંગિકોની લોબી પણ છે, એ પણ સાચું છે અને આપણે યથાસંભવ તેને ઠીક કરવાની જરૂરિયાત છે.

જોકે તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ તેના માટે શું કરશે. ફ્રાન્સિસે આ નિવેદન લૈટિન અમેરિકા અને કૈરિબિયન કન્ફેડરેશન ઓફ રિલિજિયસ મેન એન્ડ વૂમેન(સીએલએઆર)ના સભ્યોની સાથે ઔપચારિક વાતચીત દરમિયાન આપ્યું. તેમણે કૈથોલિક ગિરિજાઘરોના પ્રશાસનમાં સુધારા માટે પણ પોતાનું સમર્થન આપ્યું.

cardinal-jorge-mario
ફ્રાન્સિસે કહ્યું કે વેટિકન પ્રશાસનમાં સુધારાની માંગ લગભગ બધા કાર્ડિનિલો અને તેમણે પણ કર્યો છે. આ પહેલા ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં વેટિકનએ ઇટલી મીડિયાને આ સમાચાર પર ફિટકાર વર્સાવી હતી, જેમાં પૂર્વ વોપ બેનેડિક્ટ 16માં દ્વારા અધિકૃત એક ગોપનીય ફરિયાદના હવાલાથી વેટિકન પ્રશાસનમાં સમલૈંગિકોની શક્તિશાળી લોબી હોવાની વાત કહી હતી.

English summary
Pope Francis has acknowledged the existence of a ‘gay lobby’ inside the Vatican’s secretive administration for the first time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more