For Quick Alerts
For Daily Alerts
ટ્વિટર પર પોપના 70 લાખથી વધુ ફોલોઅર્સ
સમાચાર એજન્સી અનુસાર મૂળ અર્જેન્ટિનાના પોપ ફ્રાન્સિસના સ્પેનિશ ભાષાના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે(લગભગ 27.3 લાખ) અને અંગ્રેજી ભાષામાં ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા લગભગ 20 લાખ, 60 હજાર છે.
પોપે મંગળવારે ટ્વિટર પર લખ્યું કે ઇસા મસીહથી અલગ થઇને આપણે ખ્રિસ્તી નહીં થઇ શકીએ. તે આપણને શક્તિ અને સ્થિરતા પ્રદાન કરે છે અને તેમનાથી આપણને ખુશી અને શાંતિ પણ મળે છે.
Comments
pope francis follower twitter social networking world પોપ ફ્રાન્સિસ ફોલોઅર ટ્વિટર સોશિયલ નેટવર્કિંગ વિશ્વ
English summary
Pope Francis now has more than 7.2 million followers on microblogging website Twitter, where his tweets are published in nine languages.