માત્ર પાંચ મીનિટમાં મગરને આરોગી ગયો અજગર

Posted By:
Subscribe to Oneindia News

ક્વીંસલેન્ડ, 4 માર્ચઃ ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ રાજ્યમાં એક જંગલ પાસે કેટલાક ગ્રામીઓએ એક અજગરને જો, જેણે જોત જોતામાં એક મગરમચ્છને પોતાનું ભોજન બનાવી લીધો. લોકો આ ચોંકાવનારી ઘટના જોઇને ચોંકી ગયા હતા. આમ તો એ જીવ વૈજ્ઞાનિકો માટે આ એક સામાન્ય ઘટના છે, જે ફ્લોરિડાના ગાઢ જંગલોમાં જઇને જીવ-જંતુઓનું અધ્યયન કરે છે, પરંતુ સામાન્ય માનવી માટે આ ચોંકાવનારી ઘટનાથી ઓછી નથી.

આ ઘટના મૂંદરા ઝીલની છે, જ્યાં એક મગર પાણીમાંથી બહાર આવીને તડકો લેવા માટે ઝાડીઓમાં બેઠો હતો, પરંતુ તેને એ વાતનો અંદેશો નહોતો કે તેની નજીક જ એક ત્રણ મીટર લાંબો અજગર તેને પોતાનું ભોજન બનાવવા માટે તેની પ્રતિક્ષા કરી રહ્યો છે. જેવો મગર ત્યાં પહોંચ્યો કે અજગરે તુરંત જ તેના પર હુમલો કરી દીધો. જો કે, મગરે પણ પોતાનો જીવ બચાવવા માટે અજગર સામે સારી એવી બાથ ભીડી હતી.

જો કે મગર લાંબો સમય સુધી અજગરનો મુકાબલો કરી શક્યો નહોતો અને માત્ર એક જ મીનિટમાં તેણે અજગર સામે હથિયાર હેઠા મુકી દીધા હતા. બાદમાં અજગરે માત્ર ત્રણ મીનિટની અંદર જ તેને પોતાનો ખોરાક બનાવી દીધો હતો. મગરને ખાધા બાદ અજગરનો આકાર મોટો થઇ ગયો હતો. આ આખી ઘટનાને એક સ્થાનિક મહિલાએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. તો ચાલો તસવીરો અને વીડિયો થકી નિહાળીએ આ જીવ સટોસટીના ખેલને.

માત્ર પાંચ મીનિટમાં મગરને આરોગી ગયો અજગર
  
માત્ર પાંચ મીનિટમાં મગરને આરોગી ગયો અજગર

ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ રાજ્યમાં એક જંગલ પાસે કેટલાક ગ્રામીઓએ એક અજગરને જો, જેણે જોત જોતામાં એક મગરમચ્છને પોતાનું ભોજન બનાવી લીધો. લોકો આ ચોંકાવનારી ઘટના જોઇને ચોંકી ગયા હતા. આમ તો એ જીવ વૈજ્ઞાનિકો માટે આ એક સામાન્ય ઘટના છે, જે ફ્લોરિડાના ગાઢ જંગલોમાં જઇને જીવ-જંતુઓનું અધ્યયન કરે છે, પરંતુ સામાન્ય માનવી માટે આ ચોંકાવનારી ઘટનાથી ઓછી નથી.

મગરને આરોગી ગયો અજગર

આ વીડિયો પ્રતિકાત્મક છે. અગાઉ પણ એક અજગર દ્વારા મગરને શિકાર બનાવવામાં આવ્યો હતો તેનો આ વીડિયો છે.

English summary
In a bizarre incident an Australian Python went into the water of lake and eaten up whole crocodile in just few minutes.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.