For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયો નબળો પડતાં વિદેશમાં રહેતા ભારતીયો ઘરે મોકલી રહ્યા છે વધુ પૈસા

ડૉલરના મુકાલે રૂપિયામાં સતત નબળાઈ જોવા મળી રહી છે, તેની સાથે જ વિદેશમાં રહેતા ભારતીયોએ ઘરે વધુ તેજીથી રૂપિયા મોકલી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડૉલરના મુકાલે રૂપિયામાં સતત નબળાઈ જોવા મળી રહી છે, તેની સાથે જ વિદેશમાં રહેતા ભારતીયોએ ઘરે વધુ તેજીથી રૂપિયા મોકલી રહ્યા છે. આ વર્ષે ભારતીય ચલણમમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે. જો કે દિરહામ (યુએઈ ચલણ)માં ભારતીય ચલણનું વેતન હતું એજ છે. પરંતુ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દરેક વ્યક્તિ 10 ટકા વધુ રૂપિયા મોકલી શકે છે.

money

દેશમાં ગુરુવાર સુધી એક અમેરિકન ડૉલરના મુકાબલે ભારતીય ચલણની કિંમત 72 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેને અત્યાર સુધીના સૌથી વધુ ઐતિહાસિક ઘટાડાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. યુએઈમાં રહેતા એક હોટલ મેનેજર પોતાના રિટાયરમેન્ટ બાદની યોજના ભારતમાં બનાવી રહ્યા છે, માટે એમણે વધુ રૂપિયા મેળવવા દિરહામ ચલણ ભેગું કર્યું હતું, પરંતુ હવે ભારતીય ચલણ નબળું પડતાં નિરાશા હાથ લાગી છે.

સંયુક્ત અરબ અમીરાતમાં મની એક્સચેન્ઝોમાં વધુ રૂપિયા મોકલવામાં આવે તેવી અપેક્ષા હતી. જો કે ગયા મહિનાના અંતમાં હજારો બ્લૂ-કલર શ્રમિકોએ વધુ રૂપિયા મોકલ્યા છે. નિષ્ણાંતોનું મામનીએ તો આગામી સમમયમાં બ્લૂ-કૉલર શ્રમિકો હજુ વધુ માત્રામાં પોતાના ઘરે રૂપિયા મોકલશે. તેલની કિંમતોમાં વધારો થતાં રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. નિષ્ણાંતો મુજબ આગામી સમયમાં હજુ રૂપિયો કમજોર થઈ શકે છે.

આ પણ વાંચો- ઉદ્ધવ ઠાકરેએ હાર્દિક પટેલને કહ્યું- લડાઈ કર, ઉપવાસ નહિ

English summary
Rupee slump sparks rush to send cash home for Indian workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X