For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉંદરોમાં હોય છે યાદશક્તિ વધારવાના અણુ

By Super
|
Google Oneindia Gujarati News

mice
લોસ એન્જલિસ, 15 જૂનઃ વૈજ્ઞાનિકોએ ઉંદરોમાં યાદશક્તિ વધારવાના મહત્વપૂર્ણ અણુ હોવાનું એક અભ્યાસમાં શોધાયું છે, જે મનુષ્યોના જ્ઞાનને વધારવામાં મદદરૂપ થઇ શકશે. આ જાણકારી એક અધ્યયનમાં આપવામાં આવી છે.

અધ્યયનના વરિષ્ઠ લેખક અને સૈન ફ્રાન્સિસ્કો સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં જૈવિક રસાયણ અને જૈવ ભૌતિકીના પ્રોફેસર પીટર વાલ્ટરના મત અનુસાર, અણુ પર આ જૈવિક રસાયણ પ્રતિક્રિયા સ્મૃતિ-ક્ષમતા વધારવા માટે સંભવતઃ એક દિવસ માનવી પર પણ અજમાવવામાં આવશે.

અણુની શોધ અને ત્યારબાદ ઉંદરોમાં યાદશક્તિની તપાસના જે પરિણામ બહાર આવ્યા છે, તેને ઓનલાઇન વૈજ્ઞાનિક પત્રિકા ઇ લાઇફમાં 28 મેના રોજ પ્રકાશિત કરવામા આવ્યા છે. આ અધ્યયનમાં સામેલ એક સ્મૃતિ તપાસમાં સામાન્ય ઉંદરને સક્ષમ રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું, ત્યારબાદ ડુબેલા પ્લેફોર્મને શોધવામાં આ ઉંદરે ત્રણ ગણી ઝડપ દેખાડી, જેની સરખામણીમાં અન્ય ઉંદરને રસાયણના ઇન્જેક્શનના સ્થાને અન્ય કંઇક આપવામાં આવ્યું હતું.

English summary
Scientists have identified a key memory enhancing molecule in mice that could pave the way for boosting cognitive functions in humans, says a study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X