pics: ભિંજાવ્યા વગર પાણીમાં મુક્ત મને વિહરાવશે આ બોટ
દરિયાની અંદરની દૂનિયા જોવા મળે, પાણીની અંદર મુક્ત મને વિહરવા મળે અને છતાં પણ આપણું શરીર ભિંજાય નહીં કે પછી દરિયાના પાણીની અંદર ઉદ્દભવતી તરંગોની અનભૂતિ કરવા મળે અને એ પણ એ વમણોની અંદર ફસાયા વગર તો... કદાચ આ બધું એક સ્વપ્ન સમાન લાગે છે, પરંતુ આ વાતને સાચી કરી બતાવી છે, ઇગોએ. બધાને માલુમ છે, તેમ ટેક્નોલોજીની બાબતમાં કોરિયા ઘણુ જ આગળ છે, હંમેશા કંઇક ને કંઇન નવું કરવા માટે કોરિયા જાણીતું છે અને આ વખતે દક્ષીણ કોરિયાની એક કંપનીએ આવું જ એક સાહસ કરી બતાવ્યું છે.
દક્ષીણ કોરિયાની એક કંપનીએ તાજેતરમાં પાણીની અંદર વિહરી શકાય અને પાણીની તરંગોને નજીકથી અનુભવી શકાય તેવી સેમી સબમરિન બોટનું નિર્માણ કર્યું છે. જેના કેબિન પાણીની અંદર રહે છે અને બીજો ભાગ પાણીની ઉપર જેથી બાહરથી તે બોટ જેવી લાગે પરંતુ અંદર બેઠા બાદ ચારેકોર કાચની બનાવટ વાળી કેબિન હોય છે પાણીની અંદર રહે છે અને એક આહલાદકતાનો અનુભવ કરાવે છે.
દક્ષીણ કોરિયાની કંપની ઇગો દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને કંપનીએ તેનું નામ ઇગો એસઇ 450 રાખ્યું છે, તેમજ આ સેમી સબમરિન બોટને પેનગુઇન પણ કહેવામાં આવે છે, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે નિહાળીએ ઇગોની સેમી સબમરિન બોટને.

ભિંજાવ્યા વગર પાણીમાં મુક્ત મને વિહરાવશે આ બોટ