• search

Video: સાપ ગળી ગયો ચીપિયો, તેની હાલત થઇ કઇંક આવી...

By Chaitali
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ભૂખ્યા સાપની કંઇ પણ ખાઇ શકે છે. ઘણીવાર તમે પણ સાપે ગોલ્ફનો બોલ ખાઇ લીધો હોય, તેવી વાતો સાંભળી હશે. પણ હવે તો એક સાપે હદ્દ જ કરી નાંખી. ઑસ્ટ્રેલિયાના એક ભૂખ્યા સાપે બાર્બિક્યૂ બનાવવા માટે વપરાતો ચીપિયો, ખોરાક સમજીને ખાઇ લીધો. ખાતા તો ખવાઇ ગયું પણ પછી સાપની હાલ તેવી બગડી કે ના પુછો વાત. જો કે, સાપના નસીબ સારા કે તેની મદદે એક વ્યક્તિ આવ્યો, જેણે તેના મોઢામાંથી આ આખો ચીપિયો બહાર કાઢ્યો. સાપના મોઢામાંથી આ ચીપિયો કાઢવો એટલો પણ સરળ નહતો. જો આ ચક્કરમાં સાપે આ માણસને બટકું ભર્યું હોત તો તેની મુશ્કેલી વધી ગઇ હોત.

  snake video

  જો કે ઢીલા પોચા મનના લોકો તો આ વીડિયો ના જુએ તો જ સારું, કારણ કે આ વીડિયો જોઇને તમને ચિતરી અને ડર બન્ને લાગી શકે છે. અને ધન્ય છે આ ભાઇની હિંમતને, તેમણે છેલ્લે છેલ્લે તો સાપના મોઢામાં આંગળી નાંખીને ચીપિયો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જુઓ આ વીડિયો અહીં...

  English summary
  Australia: A snake swallows tongs. Viral Video.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more