For Quick Alerts
For Daily Alerts
જુઓ તસ્વીરોમાં ભારત સહીત ઘણા દેશોમાં સૂર્ય ગ્રહણનો નજારો
વર્ષ 2016નું પહેલું સૂર્ય ગ્રહણ જોવામાં આવ્યું જે આખા વિશ્વમાં આંશિક રૂપે જોવામાં આવ્યું હતું. ભારતીય સમય મુજબ સૂર્ય ગ્રહણ સવારે 5 વાગીને 47 મિનિટે શરુ થયું અને 9 વાગીને 8 મિનીટ સુધી ચાલ્યું. ભારતના ઉત્તર અને પૂર્વના હિસ્સામાં આ સૂર્ય ગ્રહણનો આંશિક નજારો જોવા મળ્યો.
તો જુઓ તસ્વીરોથી ભારત સહીત ઘણા દેશોમાં સૂર્ય ગ્રહણનો નજારો....

સવારે 5.30 વાગ્યે
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ બુધવારે સવારે 5.30 વાગ્યે શરુ થયું હતું.

પૂર્ણ સૂર્ય ગ્રહણ
સૂર્ય ગ્રહણ પોતાના પૂર્ણ રૂપમાં ઇન્ડોનેસિયા, સુમાત્રા જેવા ઘણા દેશોમાં જોવા મળ્યું.

ભારતમાં તેનો અસર
ભારતમાં તેનો અસર થોડો જ રહ્યો અને સૌથી વધારે અસર પૂર્વના હિસ્સામાં જોવા મળ્યો.

વારાણસી અને કલકતા
આંશિકરૂપે તેનો અસર વારાણસી અને કલકતામાં પણ જોવા મળ્યો.

પંચગ્રહી સૂર્ય ગ્રહણ
આ એક પંચગ્રહી સૂર્ય ગ્રહણ હતું એટલે લોકો એ તે દિવસે દાન પુણ્ય કર્યું.